Jay Veer Maharaj Khatasana

જય વીર મહારાજ મંદિર ઉત્તર ગુજરાત ના મહેસાણા જિલ્લા ના ઊંઝા તાલુકા મા આવેલ ગામ ખટાસણા મા આવેલું છે ભગવાન શ્રી વીર મહારાજ ની પવિત્ર ભૂમિ પર આપનું સ્વાગત છે.

જય વીર મહારાજ મંદિર એક મહત્વપૂર્ણ શ્રદ્ધા નું પ્રતીક છે જ્યા દર વર્ષ હજારો ભક્તો આવે છે આ મંદિર નું સ્થાન ઊંઝા થી 15 કિમી , અમદાવાદ થી 117 કિમી જેવા ગણા બધા શહેરો થી સરળતાથી પોહચી શકાય છે

મહાસુદ - 13 ને સોમવાર તારીખ 10/02/2025 ના રોજ જય વીર મહારાજ મંદિર નો સમસ્ત ખટાસણા ગ્રામજનો દ્વારા જીર્ણોદ્ધાર કરાયેલ અને ભવ્ય અને વિશાળ મંદિર નું નિર્માણ કરેલ છે .

દર મહિનાની સુદ પાંચમ ને દિવસે હજારો ભક્તો દાદા મંદિરે દર્શન માટે આવતા હોય છે જ્યા દર વર્ષ સમસ્ત ગ્રામજનો દ્વારા જય વીર મહારાજ મંદિર નો પાટોત્સવ સુદ અગિયારસ ,સુદ બારશ , સુદ તેરશ એ કરવા મા આવે છે


🙏જય વીર મહારાજ 🙏