David Official

"ફક્ત એક જ જીવન અને તે પણ અલ્પ સમયમાં પૂર્ણ થશે. ખ્રિસ્ત માટે તમે જે કરો છો તે જ માત્ર ટકી રહેશે." આ અદ્ભુત સત્ય અનુસાર અમે આ યુટ્યુબ ચેનલ ધ્વારા પરમેશ્વરના જીવંત સામર્થી વચનો પ્રચાર પ્રસાર કરીએ છીએ જે જીવનને બદલી શકે છે અને અંતિમ દિવસોમાં દરેક વિશ્વાસુ ભાઈ-બહેનોને પવિત્ર આત્માની આગથી ભરાવા અને પવિત્ર જીવન જીવવા તેમજ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો અનુસાર જીવન જીવવા મદદરૂપ થશે.
               અમે વિનંતી કરીએ છીએ જો આ ચેનલ ઉપરના વિડયો તમને આશીર્વાદિતરૂપ હોય તો વિડયો શેર કરી બિજાને પણ આશીર્વાદિત કરવાનું કારણ બનશો અને પ્રભુ તમને વધારે આશીર્વાદિત કરશે.
      
      PRAISE THE LORD
    પ્રભુ તમને આશીર્વાદિત કરો. -Amen.