Urmila Boutique

Urmila ghediya
video creator 🎥
Mithapur , Devbhumi Dwarka, Gujarat,India 🇮🇳

Jay mataji 🙏
Jay dwarkadhish 🙏

નમસ્તે 🙏
હું ઉર્મિલા છું. હું મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. હું મારા પરિવારના વિડિઓ મારી ચેનલમાં મૂકીશ.આપણે હાસ્ય લાવવા માંગીએ છીએ જેના માટે અમને તમારો સાથ જોઈએ છે . અમારી યુટ્યુબ ચેનલમાં, અમે રસ ધરાવતા પેટર્ન બનાવવાનું અને સીવણ શીખા વવા પણ પ્રયાસ કરી રહ્યા છે. જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.