Star Talks Gujarati
🙏 સ્ટાર ટોક્સ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે!
આ ચેનલ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામિજીએ જણાવેલા જીવનમાં બદલાવ લાવનારા વિચારો અને પ્રેરણાદાયક વચનોથી પ્રેરિત છે. અહીં તમે શોધી શકો છો તે તમામ વિડીયો, જે તમને હકારાત્મક જીવનનો ઉતમ માર્ગ જે તમને આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક ઊંચાઈ તરફ દોરી જશે.
🌟 શું મળશે આ ચેનલ પર?
🔹 જ્ઞાનવત્સલ સ્વામિનાં ઉત્તમ ઉપદેશો
🔹 જીવનમાં સફળ થવા માટેના વિચારો અને માર્ગદર્શન
🔹 ધૈર્ય, માનસિક શાંતિ અને આત્મસંયમ વિકસાવતી વાતો
🔹 આધ્યાત્મિક વિકાસ અને વિચારશક્તિ વધારતો કન્ટેન્ટ
🔹 સાચું જીવન જીવવા માટે પ્રેરણા આપતી વાર્તાઓ
🌱 અમારું મિશન:
દરેક વ્યક્તિના જીવનને ઉત્કૃષ્ટ બનાવવું, સત્સંગના માધ્યમથી વ્યક્તિગત અને સામૂહિક વિકાસ લાવવો અને આવનારી પેઢી દ્વારા "સકારાત્મક ગુજરાત અને શ્રેષ્ઠ ભારત" નું નિર્માણ કરવું.
📌 તમે પણ જોડાઓ અમારા આ યાત્રામાં – જીવન સુધારવાની યાત્રામાં શેર અને સબસ્ક્રાઈબ કરીને!
💬 કોઈ પણ સૂચન કે પ્રશ્ન માટે અમારી ટીમના Admin ને સંપર્ક કરો.
🙏 જય સ્વામિનારાયણ!
૯ વર્ષના બાળક સાથે બનેલી આ સત્ય ઘટના સાંભળી તમારું હૃદય ધ્રુજી જશે By Gyanvatsal Swami | Best Speech
સમય અને સંજોગો સાથ છોડી દે ત્યારે આ રીતે બદલો લેવો By Gyanvatsal Swami | Best Motivational Speech 4K
રોજ સવારે આટલું કરશો તો અહીં પૃથ્વી પર જ સ્વર્ગ છે By Gyanvatsal Swami | Best Motivational Speech
આપણા પ્લાન કરતા ભગવાનના પ્લાન મોટા અને સારા હોય છે By Gyanvatsal Swami | Best Motivational Speech
જયારે જીવનમાં સાવ એકલા પડી જાવ ત્યારે આટલું યાદ રાખજો By Gyanvatsal Swami | Best Motivational Speech
હલકા વિચારો કરનાર જીવનમાં ક્યારેય પ્રગતિ કરી શકતો નથી By Gyanvatsal Swami | Best Motivational Speech
નસીબમાં નહી હોય તો પણ ભગવાનને મજબુર થઈ ને આપવું પડશે By Gyanvatsal Swami | Best Motivational Seminar
જીવનના અંતે આવું મૃત્યુ આવે તો તમારું જીવન સાર્થક થયું ગણાય By Gyanvatsal Swami | Best Motivation
કોઈપણ ધંધાની હરીફાઈમાં ટકી રહેવા માટે આટલું તો કરવું જ પડશે By Gyanvatsal Swami | Best Motivation
સુખી થવું હોય તો રોજ સવારે આટલું કરજો By Gyanvatsal Swami | Best Motivational Speech 2025
જીવનમાં સાવ થાકી જાવ ત્યારે આ વાત યાદ રાખજો તમારી કિંમત સમજાશે By Gyanvatsal Swami | Best Motivation
શ્રીકૃષ્ણ ભગવાનનો આ મંત્ર રોજ સવારે બોલજો ક્યારેય પૈસાની તંગી નહિ આવે By Gyanvatsal Swami
તમારી પર્સનાલિટીનો પાવર જાણી જશો તો દુનિયા જીતી જશો By Gyanvatsal Swami | Best Motivational Speech
કરોડપતિ બનવું હોય તો આવી વ્યક્તિનો સાથ ક્યારેય ના છોડવો By Gyanvatsal Swami | Best Motivation Speech
રોજ સવારે આટલું કરશો તો તમારા જીવનમાં ક્યારેય દુઃખ નહિ આવે By Gyanvatsal Swami | Best Motivation
ખરાબમાં ખરાબ પરિસ્થિતિ હશે પણ જો આટલું કરશો તો જીત તમારી જ થશે By Gyanvatsal Swami | Best Speech
અમેરિકાના ન્યુયોર્કમાં કરોડપતિઓ સાથે જે ઘટના બની તે સાંભળી રુવાડા ઉભા થઇ જશે By Gyanvatsal Swami
દુઃખ સામે લડવું તો પડશે જ સુખ સામેથી આવશે By Gyanvatsal Swami | Best Motivation Seminar 2025
યુગાન્ડામાં જે ઘટના બની તે સાંભળી રુવાડા ઉભા થઇ જશે By Gyanvatsal Swami | Best Motivation Video 2025
જેના માટે તમે કુરબાન થઇ ગયા હોય એ તમને દગો આપે ત્યારે આટલું ખાસ કરવું By Gyanvatsal Swami | 2025
ધંધો મોટો કરવો હોય તો આ ત્રણ વ્યક્તિ સાથે ક્યારેય સંબંધ ના બગાડતા By Gyanvatsal Swami | Best Speech
આવી વ્યક્તિ સામે વધારે પડતું બોલવું નહિ By Gyanvatsal Swami | Best Motivation Of 2025
આ લાભ પંચમીના દિવસે આટલું કરજો તમારા ધંધા પણ કરોડોની કમાણી કરશે By Gyanvatsal Swami | Best Of 2025
આ નવા વર્ષ ઉપર સાંભળો અદભુત સેમિનાર જે જીવન બદલી દેશે By Gyanvatsal Swami |Best Motivational Seminar
આ સ્પીચ સાંભળી લો મોટા મોટા પ્રશ્નોનું સમાધાન મળશે અને અંતર માં આનંદ થશે By Gyanvatsal Swami | 2025
જ્ઞાનવત્સલ સ્વામી ની આ વાત માં વિશ્વાસ રાખશો તો જીવન માં જે જોઈતું હશે એ મળશે By Gyanvatsal Swami
આ ૧૦ મિનિટની સ્પીચ તમારી જિંદગી બદલવા કાફી છે. By Gyanvatsal Swami | Best Motivational Speech
કરોડપતિ લોકો પાસેથી આટલું શીખી જાશો તો જીવન માં ખુબ આનંદ મળશે By Gyanvatsal Swami | Best Motivation
પૈસા પાછળ આંધળા થઈ ને ના પડવું કારણ કે પૈસામાં સુખ નથી By Gyanvatsal Swami | Latest Motivation 2025
માણસ હંમેશા મૃત્યુ સમયે દુઃખી કેમ થાય છે? By Gyanvatsal Swami | Latest Motivational Speech 2025