Hexa Maths

🌈આ ચેનલ ગુજરાતના છેવાડાના અને "ગણિતના ગરીબ" એવા વિદ્યાર્થીને વિવિધ પરીક્ષા માટે ગણિતમાં રસ જાગે અને પ્રિય વિષય બને એવું સંપૂર્ણ ટોપિકને FREE માં ઊંડાણ પૂર્વક શિખવવા માટે પ્રયત્ન છે...
👉સંપૂર્ણ ટોપિક
👉શોર્ટકટ ગણિત
👉શોર્ટકટ રિજનીંગ
👉પાયાંથી મજબૂત

🌈 મટીરીયલ્સ માટે વેબસાઈટ hexamaths.in જુવો
🌈 ચેનલ સપોર્ટ 🤝 અને ડોનેટ 💵 માટે ક્લિક કરો https://hexamaths.in/donate/

𝐑𝐚𝐧𝐣𝐢𝐭𝐬𝐢𝐧𝐡 𝐑𝐚𝐣𝐩𝐮𝐭
લાયકાત - "અમે પણ શીખીએ છીએ"
સ્થળ- "વિદ્યાર્થીઓ ના 👉🖤માં"
◆જય હિન્દ◆