Moze Dariya

શું તમે ભગવાન ખુદા કે ગોડ જે કહો એ એના વગર નાં જીવન નિ કલ્પના કરી શકો ? અને અધ્યાત્મ નાં રસ્તા મા આ કહેવાતા ગુરુ જરૂરી છે કે નાઇ ...દેશ ની પ્રગતિ માં ધર્મ નું શું મહત્વ છે .......તો આવો એવી વાતો અને એ પણ સીધી સાદી ને સરળ ભાષા માં ....અધ્યાત્મ અસ્તિત્વ..જગત...અંધશ્રદ્ધા...ભક્તિ...નાસ્તિકતા ....આસ્તિકતા ...બધા મા શું ફરક છે એની વાતો મિત્ર ભાવે આ ચેનલ મા મળશે. આવો એના વિશે કઈક જાણવા આપડે સાથે મલી પ્રયત્ન કરીએ. નાં કોઈ ગુરુ નાં કોઈ શિષ્ય ફક્ત મિત્ર ભાવે સમજીએ કે જીવન શું છે.