Himani's Kitchen

મારા માતા-પિતાનુ હું એક માત્ર સંતાન છુ. હું એક વર્ષની હતી જ્યારે મારા માતા-પિતાનુ આકસ્મિક અવસાન થયુ હતુ. આજે મારી ઉંમર 24 વર્ષ છે. ભગવાનની કૃપાથી મને ખુબ જ સરસ સાસરૂ મળી ગયુ...પણ તે સમયે મને રસોઈ કરતા આવડતી નહોતી. પરંતુ “માં“ કરતા પણ અધિક એવા મારા સાસુમા ખુબ જ સારા છે. તેમણે મને એક દીકરી ની જેમ બધુ શિખવાડ્યુ. એક દિવસ મને વિચાર આવ્યો કે મારા જેવી દુનિયામાં ઘણી છોકરીઓ હશે જેમને રસોઈ આવડતી નહી હોય અને એ તકલીફ દૂર કરવા માટે મને મારી રસોઇ ની ચેનલ શરૂ કરવાનો વિચાર આવ્યો જેથી કોઈ છોકરીને રસોઈ બનાવવામાં તકલીફ ન પડે અને મારા વિડીયો જોઈ રસોઈ બનાવતા શીખી શકે. આજે એક વર્ષ બાદ અપેક્ષા થી ખુબ જ અધિક કુલ 5️⃣0️⃣0️⃣0️⃣0️⃣+ લોકો એ મારી ચેનલ ને Subscribe કરી છે. આમ, મારી પ્રગતિ માં સહકાર આપવા બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરૂ છુ. 🙏

👉 Like & Follow my Facebook Page : https://www.facebook.com/kitchenofhimani/

👉 Follow me on Twitter : https://twitter.com/himaniskitchen

👉 Follow me on Instagram : https://www.instagram.com/himaniskitchen/

👉 Plz Subscribe to My Channel on Youtube : @himani'skitchen