Azad Gohil Vlogs
નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમને ભાતિગળ સંસ્કૃતિ, દર્શનીય સ્થળો અને ઐતિહાસિક સ્થળોનાં દર્શન થશે
Like, Subscribe & Share
https://www.youtube.com/@AzadGohilVlogs
માત્રીવાવ - કંકાવટી , અહીં આજે પણ લાખો લોકો માનતાં માને છે અને આ વાવ આજે પણ સારી હાલતમાં છે
આજે કીડીઓ માટે સ્પેશિયલ કીડીયારું અને ગળપણ ભર્યું ખાવાનું આપવામાં આવ્યું
અનેક પક્ષીઓની સોસાયટી - અહીં ખાસ કરીને પોપટ અને બીજાં પક્ષીઓ માટે લીલી મકાઈ લાવ્યા સાહેબ
મહિનામાં પક્ષીઓને ચણ માટે આપે છે 80 મણથી પણ વધારે અનાજ અને કીડીયારો પૂરે તેમજ કૂતરાની પણ સેવા કરે
ચાલીસ વર્ષ પહેલાં આપેલું વચન આજે પણ નિભાવે છે વિહા ભગત અને સંતનો ધુણો રાખે છે ચેતન
ચારેય બાજુ પાણી અને વચ્ચે આવેલ છે પૌરાણિક મહાદેવ મંદિર તેમજ સંતની સમાધી અને અખંડ ધુણો
કુંવારિકા સતીમાતા - માત્ર સગાઈ થઈ હતી અને ધણી ધિંગાણે કામ આવે છે તો પત્ની પણ સતી થયાં
સાત કોઠાવાળી એવી વાવ કે જેમાં કયારેય પણ પાણી ખૂટતું નથી આજે પણ આ વાવ સારી હાલતમાં છે
અઘોર વનવગડામાં એકલાં રહેતાં અને તપસ્યા કરતાં આ સાધુ છેલ્લાં બાર વર્ષથી ખડેપગે ઊભાં છે
ગુજરાતની ધરતીનું એક એવું પ્રાચીન ગામ કે જે રહસ્યમય રીતે ખાલી થઈ ગયું આજે પણ મોજૂદ છે અનેક અવશેષો
રાણકદેવી કેવી રીતે વઢવાણ આવ્યા ? શા માટે આપ્યો હતો ભોગાવો નદીને શ્રાપ ? સંપૂર્ણ ઈતિહાસ દર્શન
સદીઓ જૂનું રાણકદેવીનું મંદિર - રાણકદેવી અહીં સતી થયાં હતાં અને ભોગાવો નદીને આપ્યો શ્રાપ
પાળિયાઓના પણ અલગ અલગ પ્રકાર હોય છે - શું તમે જાણો છો આ રોચક તથ્ય ? આવો જાણીએ
ગાળા ગામનાં પાદરમા અડીખમ ઉભેલાં ઐતિહાસિક અહીં ઢોલી પણ ઢોલ વગાડતાં વગાડતાં કામ આવ્યો
વિશ્વનાં સૌથી મોટાં કલાકાર છે આ વ્યક્તિ જે જાણે છે વિશ્વની સૌથી મોટી કળા એમનાં પર લખાયા છે પુસ્તકો
શા માટે આ કિલ્લામાં રહે છે માત્ર ભૂતડા દાદા અને અનેક લોકો અહીં દર્શન કરવા આવે અને માનતા માને છે ?
મા મેલડીનું એક રહસ્યમય મંદિર જે છે લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર
ગામડું - એક અદ્ભૂત આનંદ છે અહીં અને કાંઈક નવું જાણવા અને માણવા મળે
એક એવાં સાહસિક તરવૈયા કે જેમની સેવા જોઈને બધાં કહે છે કે આમના જેવું બીજાં કોઈથી ના થાય
પ્રતાપ કુંવરબા ની વાવ - વનવગડામાં મળી આવી અદ્ભૂત વાવ કે જે નાનકડી પણ ખૂબ જ સારી હાલતમાં છે
ગાયનાં છાણમાંથી બને છે આ બધી વસ્તુઓ કે જે ખરેખર અનેકવિધ રીતે ઉપયોગી છે
વશરામ દાદાની વાતો અને વશરામ દાદાની અદ્ભૂત સેવાઓ આપણને અહીં માણવાની મજા આવી જાય
૫૦૦ વર્ષ જુનું કદંબનું વૃક્ષ - અહીં બિરાજમાન છે મા નાગબાઈ માતાજી અને શ્રી સાડાવાળી મેલડી માતાજી
બોડી મા નું મંદિર જે આજે ખખડધજ અને જર્જરિત હાલતમાં છે પરંતુ આસ્થા અહીં અમર છે
વેગડવાવ ગામનાં પાદરમા આવેલ ઐતિહાસિક એક ગઢના અવશેષો અને કાંઈક યાદી
એક બસ કંડકટર એવાં કે જેમણે વેરાન જમીનમાં ખડું કરી દીધું હરિયાળું વન અને કરે છે પક્ષીઓની સેવા
આ જગ્યાએ એકવાર ભયંકર વિજળી પડી અને અહીં બની ગઈ એક ભયાનક ગુફા જે અત્યારે મંદિર બની ગયેલ છે
આજે પણ હળવદની ધરતી લાલ છે અને ગુજરાતમાં સૌથી વધુ પાળિયા હળવદમા આવેલાં છે
જળ જૌહર - કંકાવટી ગામનું પાદર અને એ ઈતિહાસ દર્શન કે જયાં અનેક ક્ષત્રિયાણી માતાઓએ કર્યુ હતું જળ જૌહર
ઘી થી ભરેલી આ વાવનું પછી શું થયું ? અહીં ભોંયરામાં સંત કરતાં તપસ્યા - નાગાજીબાવાનીવાવ