True Help Care Charitable Trust

𝐓𝐑𝐔𝐄 𝐇𝐄𝐋𝐏 𝐂𝐀𝐑𝐄 𝐂𝐇𝐀𝐑𝐈𝐓𝐀𝐁𝐋𝐄 𝐓𝐑𝐔𝐒𝐓
𝐇𝐄𝐋𝐏𝐋𝐈𝐍𝐄 𝐍𝐔𝐌𝐁𝐄𝐑 :- 𝟗𝟒𝟐𝟗𝟒𝟐𝟐𝟓𝟏𝟑

🙏 True Help Care Charitable Trust દ્વારા ગરીબ અને ભુખ્યા લોકોને ભોજન, કપડા અને આશરો આપવામાં આવે છે.

આ વીડિયો માં જુઓ કેવી રીતે નાની મદદથી કોઈનું જીવન બદલાઈ શકે છે.

👉 અમારી સાથે જોડાઓ, અને આ વીડિયો શેર કરો જેથી વધુ લોકોને મદદ મળી શકે.

ભૂખ્યા લોકોને ભોજન 🍲, બિમારને સારવાર 🏥, બાળકોને શિક્ષણ 📚 અને બેઘરોને આશ્રય 🏠 આપવું – એ જ સાચી સેવા છે.

તમારું નાનું દાન પણ કોઈના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. 🌍✨