Raj Gohil Vlogs

Raj gohil vlogs
More about this channel :

અમારી આ YouTube Channel
(Raj Gohil Vlogs‌) માં આપનું દિલ થી સ્વાગત છે..

અમારી YouTube Channel ને Subscribe કરીને અમારી સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર..

સાથે-સાથે (Bell Notification Icon 🔔) નું પણ બટન ક્લિક કરી લેજો, જેથી કરીને જ્યારે અમે કોઈ Videos Upload કરીએ તેની માહાતી તમને સૌથી પહેલા મળતી રહે..

અમે દરરોજ તમારા સુધી અલગ-અલગ જગ્યા અને ગામના નવા-નવા Street Foods ના વિડીયો પહોંચાડતા રહેશું..

તેમજ તમે અમને તમારી આજુ-બાજુ ના Street Food અથવા Famous Place વિશે પણ વિડીયો બનાવવા માટે Information આપી શકો છો..❤️

Contact us on WhatsApp -
રાજભાઈ ગોહિલ +91 9265020500.

તેમજ તમને અમારા વિડીયો જોવા ગમે તો like, Share Comment અને તમારા મિત્રોમાં Share જરૂરથી કરી દેજો..

જય માતાજી.. જય મોગલ માં.. જય દ્વારકાધીશ..
https://instagram.com/rajgohilvlogs?igshid=MzMyNGUyNmU2YQ%3D%3D&utm_source=qr

https://www.facebook.com/profile.php?id=100075388804579&mibextid=LQQJ4d

Jay Mataji Jay Mogal Jay Khodiyar maa
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻