Prakash Ahir Official
જય શ્રી કૃષ્ણ. જય માં ચામુંડ. જય માં સોનલ.
તમારા દિલ માં થોડી જગ્યા આપો શાંતિ થી બેઠો રય 😂😆😁 તો કેમ છો મારા કલેજાવ મજામાં
હું છું તમારો મિત્ર પ્રકાશ આહીર , તો તમારા બધા નું સ્વાગત છે આપડી આ મનોરંજન ની દુનિયા માં... તો આપડે આ ચેનલ માં Vlog વિડિયો બનાવીયે છે...
આતો હજુ નાની શરૂઆત છે, હવે તમારા બધા ના પ્યાર અને સપોર્ટ થી આપડે આગળ વધવા નું છે
તો આપડી ચેનલ ને Subscribe કરી ને પરિવાર ના સભ્ય બની જાવ કેવું ના પડે પાછું મારા કલેજા
Kathiyawadi Famous Aakha Ringna Nu Shaak || Unique Style Bharela Ringna Nu Shaak || Village Food
વરા માં બનતું પંચફૂટિયું શાક જોવો કઈ રીતે બને છે 😋 || Panchkutiyu Shaak Recipe || Village Food
શિયાળાનો પહેલો પ્રોગ્રામ || રીંગણા નો ઓળો અને ગરમાગરમ બાજરાના રોટલા || kathiyawadi Rangana No Oro
ગીરનાર 4 મગફળી નો ઉતારો 😱 || હમારે ગીરનાર 4 વિધે કેટલી ઉતરી 🤑 | Girnar 4 Magfali Ma Thesar Hali Gayu
ગીરનાર 4 વાવી ને બરબાદ થઈ ગયા || આજ પછી કોઈ ગીરનાર મગફળી નો વાવતા || Girnar 4 Magfali Utaro 2025
ગીરનાર 4 માં 30 થી 40 મણ નો ઉતારો આવશે આ વર્ષે | મગફળી ઉપાડવા નું કામ ચાલું | Prakash Ahir Official
120 દિવસ ની ગીરનાર 4 મગફળી || વિઘે 25 30 મણ નો ઉતારો આપશે || Girnar 4 Magfali Ma Jordar Flowering