Shiv Vastu Analysis Tips & Talks
નમસ્તે! 🙏
આ છે Shiv Vastu Analysis – Tips Talk, Dr. Ujjval R. Dawda દ્વારા સંચાલિત – 25 વર્ષથી વધુ અનુભવ ધરાવતા જાણીતા વાસ્તુ કન્સલ્ટન્ટ.
અમે ઘરે, ફેક્ટરી, શોપ, ઓફિસ, મોલ, પ્લાન્ટ અને પ્લોટ માટે Professional Vastu Analysis કરીને હજારો પરિવારો અને બિઝનેસને પોઝિટિવ દિશા આપી છે.
અમારો ધ્યેય એક જ છે —
“યોગ્ય દિશાથી જીવનમાં સમૃદ્ધિ લાવવી.”
Shiv Vastu Analysis એ માત્ર Vastu નહીં, પરંતુ Science + Logic + Experience આધારિત પદ્ધતિ છે.
📌 ચેનલ કોને મદદ કરશે?
ઘર માં નેગેટિવિટિ, ઝગડા, હેલ્થ ઈશ્યુ
બિઝનેસ ગ્રોથ અટકવી
Factory માં વારંવાર નુકસાન
પ્લોટ પસંદગી
ઘર બાંધતી વખતે દિશાની ભૂલ
Southwest / Northeast જેવા મુખ્ય દોષ
📌 અમારી વિશેષતા
Dr. Ujjval R. Dawda – 25+ years experience
Shiv Vastu Analysis Team – Field Visits in India, USA, UAE
Trusted by thousands of families & industries
Scientific & practical remedies
👉 Daily Gujarati Vastu Tips માટે ચેનલ Subscribe કરો!
👉 Shiv Vastu Analysis – તમારા ઘર, બિઝનેસ અને જીવનને યોગ્ય દિશા આપે છે.
🔱 શિવ મહાપુરાણ કથા Day 4 | Shiv Mahapuran Katha Day 4 | મહાદેવની મહિમા
🔱 શિવ મહાપુરાણ કથા Day 1 | Shiv Mahapuran Katha Day 1 | Divine Story of Lord Shiva
🔱 શિવ મહાપુરાણ કથા Day 3 | Shiv Mahapuran Katha Day 3 | Shiv Parvati Vivaah Rahasya
🧭North-East દિશાનો Vastu રહસ્ય! NE દોષ, સમસ્યાઓ અને શક્તિશાળી ઉપાયો⚡| 🏡Home N-E 🧭Direction Tips |
ઘર કે બિઝનેસમાં સમસ્યાઓનું અસલી કારણ Vastu Dosh? | Start New House & Business Vastu Tips |
North-East Kitchen Vastu Dosh Remedies | ઘરની સમૃદ્ધિ અટકાવી છે ઈશાન કોણનું રસોડું? જાણો ઉપાય
શ્રી શિવ મહાપુરાણ કથા Day 2 | Shiv Mahapuran Katha Day 2 | શ્રી શિવ મહાપુરાણ કથા સંપૂર્ણ માર્ગદર્શન