Raj Arjanbhai Odedra
Channel operator :- Raj Arjanbhai Odedra
My videos will be something like this:-
Lifestyle❤️ - Traveling🚍 - Enjoy🧆🥘 - Life of Israel🇮🇱 - Related to my work 🕵🏻
ઇઝરાયલમાં ઇન્ડસ્ટ્રી લાઈન માં કામ પર જમવાની અને બસની સુવિધા આવી હોય છે. અને કામ પણ કંઈક આવું હોય 🇮🇱
મારા કામ - પગાર - રહેવાની થોડી થોડી માહિતી તો બધા મિત્રો જોઈ આવો ઈઝરાયલ માં કઈ રીતે જિંદગી જીવ્યે.
આ શું આ હું શું જોવ છું... આવડું મોટું ઇઝરાયલ અને અહીંયા પણ આ🫣🧐 બાકી તને ગમે ઈ કયો આવી જમાવટ🇮🇱🥳❤️
આજે રખડતા રખડતા ક્યાં અંજીર અને દાડમ ખાવા પહોંચી ગયા 🇮🇱😋 અને અમારા મુકેશ બાપુએ એક કાંડ કરી નાખ્યું😱
આજે અમે બધા મિત્રો ગાઝા બોર્ડર જોવા પહોંચી ગયા 🥶🇮🇱 વીડિયોમાં બહરાટી બોલાવે દીધી..🇮🇱🤸🏻 #youtube #like
આજે તો 7 MALL માંથી ૨૫/૩૦ હજાર ની શોપિંગ કરી લીધી 🥶🙆🏻📍 ISRAEL 🇮🇱
આજે તો આપણે રૂમ ની બહરાટી બોલાવે નાખી 😃🇮🇱 રૂમ ની સાફ સફાઈ 😮💨🤸🏻
Kiryat Gat 🇮🇱 Vlog // ,❤️ I have seen Kriyat Gat City for the first time. ઈઝરાયલ નુ એક સુંદર શહેર 🇮🇱
ઇઝરાઇલ માં આવેલા મિત્રો ના રૂમ અને કામ વિશે વાત સીત ♥️ Hadera City 🌆@IndoGlobalManpowerAgency
UP(UTTAR PRADESH)થી આવેલ છોકરો ઇઝરાઇલમાં કઈ રીતે પહોંચ્યો તે જાણકારી અને એના પગાર વિશે માહિતી 🇮🇳🇮🇱♥️
ઇઝરાઇલ માં અમને રૂમ પ્રોવાઇડ કરા તે કેવા છે એક વાર વિડિયો જોઈ લ્યો...❤️ 🇮🇱💗🇮🇳 ❤️#isreal #home
ઇઝરાયલ ના પેથિટિક્વાનો નજારો 😍// થોડીક પગાર વિશે પણ માહિતી @lilajimodedrafenclub9421
શું વાત છે 🧐 દેવાભાઈ નો બંગલો તે પણ ઇઝરાયલમાં 🙄🫣 દેવાભાઈ તો અબજો પતિ નિકળ્યા 🇮🇱🇮🇳 #isreal #india
મામા ના બર્થ ડે નું સેલિબ્રેશન ❤️🔥 અને ગરબા ની રમઝટ 🕺👑 મણિયાર ની કંઈક અલગ જ મોજ 👑⚔️#natania
🇮🇱Sderot To Natania 🇮🇱 Holiday Enjoy 😊🇮🇱 દરિયા કાઢે તો ફુલ મોજ કરી હો બાકી અમારાગ્રુપ ની મોજ 🫡🩷🤞
ઇઝરાયલ આવ્યા પસી હિબ્રુ ભાષા કેમ શીખવી? એનો સરળ રસ્તો 🇮🇱@lilajimodedrafenclub9421
રજા ના દિવસે ઈઝરાઈલ ની અંદર અમારા ગામ ની થોડીક માહિતી....🇮🇱 મોજ ની ક્યાંય ખોજ ના હોય 💝
ઇઝરાયલ માં હું આવું કામ કરું છું & મારી આ કંપની છે 🇮🇱♥️@lilajimodedrafenclub9421
😍🇮🇳 Indian Mall in Israel 🇮🇱😍 -ll ઇઝરાયેલ ની અંદર BEER-SHEVA માં એક ગુજરાતી નો મોલ જોવા જડો 😍
🇮🇱 JERUSALEM 🇮🇱 JESUS DEATBED LOCATION ✨ અહીંયા ના લોકો માને છે કે આ દીવાલ પર તેમના ભગવાન આવશે ✨
Jerusalem ની મોજ 🇮🇱❤️🔥 - મ્યુઝિક & ડાન્સ ની જમાવટ 🥳 - એક થઈ ગયો પ્રેંક 😂 - ડબ્લિકેટ ગાદલા 😃
Jerusalem Day -2 // ઇઝરાયેલમાં ઇન્ડિયન રેસ્ટોરન્ટ 🫨 // આ ક્યું સોંગ ગાવે છે ખબર નથી પડતી ચાલી 😃
NATANIA TO JERUSALEM 🇮🇱🥳 Journey /// ૩ કલાક થઈ ગઈ Jerusalem પુગ્તા 😴 પાછી એવી ઠંડી 😬
Natania Beach ⛱️ Israel 🇮🇱 ની જમાવટ એટલે વિડીયો પુરો જોજો તમને પણ આવશે જમાવટ ⛱️🩷🤍
(Part - 2) શનિવાર ના રોજ ઈઝરાયલ માં બધા એ ક્રિકેટ ની મજા માણી ❤️🇮🇱🩷🇮🇳 (રજા ના દિવસો)
( Path - 1 ) ❤️હાલો , રજા ના દિવસો માણવા ભાગા અમે બધા // 3:30 કલાક થઈ Sderot થી Natania 🇮🇱
ઈઝરાયલ માં Nestle company માં શું બને છે અને કેવી compnay છે 😍 I LIKE NESTLE & OSAM COMPANY
ઈઝરાઈલ મા રહેવાના રૂમ ની વ્યવસ્થા....♥️👍
ઈઝરાઈલ માં હોળી ની મોજ......♥️ ભૂરિયો પણ નાચવા લાગ્યો 😍
INDIA TO ISRAEL JOURNEY 🛫💕 35/40 PEOPLE JOURNEY ⭐ SHREE KHODIYAR ENTERPRISE ⭐