Tiku n family
London looks-beauty by gauri's vlog just for entertainment, enjoy ur life , bepoitive , always keep ur dream n thinking high god will give atleast half , keep going https://youtube.com/channel/UC1vZIFvHtBFu4F7lH7hnxbA leaves in uk originally from india
ચાલો જોઈએ આજ તો યાશી એ શુ બનાવ્યુ? અને હોલીડે જવા નો પ્લાન
વિજયભાઇ અને આશાબેન ની 25th એનિવર્સરી નુ સેલિબ્રેશન
ગિરીશભાઈ ની દિકરી ની સગાય મા ગયા અને બધા એ ડાન્સ કરી ને ધુમ મચાવી
એક વાર આ સ્ટોર મા જાશો તો પછી બિજે જવા નુ ભુલી જાશો
ક્રિશ ને પિકઅપ કરવા ગયા અને પિઝાપાર્ટી કરી
લંડન મા લેઉવા પટેલ સમાજ નુ દિવાળી સેલિબ્રેશન 2025
તુલસી અને ઠાકોરજી ના લગ્ન સંપુર્ણ વિધિસર 2024
તમે પણ મારી જેમ પહેલી વાર લિપન આર્ટ કરતા હોવ તો એક વાત નુ ખાસ ધ્યાન રાખજો
દિવાળી સેલિબ્રેશન ફ્રેન્ડસ અને ફેમીલી સાથે
આજે તો દેરાણી પાસે બોવ પગ દબાવડાવીયા 🤣 કાલીચૌદસ મા બનાવ્યા મિક્સ ભજીયા
આજે તો ખરેખર મને થયુ વિડીયો બનાવા સફળ છે અને કથા ની પુર્ણાવતી
મારી કેવી ટેવ છે હિમાંશુ ને વાત વાત મા બોલાવા ની?? નંદઉત્સવ અને ગોવર્ધન અન્નકુટ મનોરથ દર્શન
આજે તો કથા મા અદભુત લાભ મલીયો પોથી પુજા નો અને દિપમાલા મનોરથ દર્શન
શ્રીમદ ભાગવત સપ્તાહ મા ગયા કમલ કુંજ મનોરથ ના દર્શન
અચાનક કોઈ પ્લાન બની જાઈ તેની મજા કંઈક અલગ જ હોય...
યુરોપ ના સૌથી મોટા ગરબા સ્થળ પર ગયા અને માતાજી નો ગરબો લઈ ને રમાવા નો લાભ મલીયો
અપેક્ષા ને મે શુ ગિફ્ટ આપી તો મારો આભાર માન્યો
આજે તો દેરાણી જેઠાણી અને બધા મિત્રો એ મલી ને ગરબા મા ધુમ મચાવી
પટેલ સમાજ ના ગરબા મા ગયા અને હિમાંશુ ને ઢોલ વગાડવા નુ આમંત્રણ આવ્યુ
ચાલો જોઈએ ઈન્ડિયા થી શુ શુ આવ્યુ અને રાજુભાઈ એ ખમણ ની બદલે શેની ડિમાંડ કરી🤔
હિમાંશુ ની ઈન્ડિયા થી લંડન વાપસી અનુ ચાર્મી એ બનાવી મિલ્ક કેક
હુ હવેલી એ દર્શન કરવા ગય અને હિમાંશુ એ મારા નણંદ અને મિત્રો સાથે મજા માણી
વિમળા મામી ચાલ્યા જમાઈ ને અમદાવાદ મુકવા !!સુરત થી અમદાવાદ!!
સરખે સરખી સયર ચાલી ગરબા રમવા
અમદાવાદ થી સુરત હિમાંશુ અને દિલીપકુમાર ચાલ્યા સાસરી પક્ષ મા
હિમાંશુ અચાનક ઈન્ડિયા કેમ જાય છે?? અને સાસુ મા થયા ઈમોશનલ.. !!LONDON 🇬🇧 TO INDIA 🇮🇳 !!
રંગીલા ગુજરાતે તો ખરેખર ગુજરાત ની યાદ અપાવી [ Open air garba in london ]
!!ARIJIT SINGH CONCERT IN UK!! અરિજિત સિંગ ના શો મા ડાકલા થી બધા ધુણી ઉઠીયા
ભારતીબેન લોકો ને એરપોર્ટ મુકવા ગયા અને બધા ખૂબજ ઈમોશનલ થયા😭!! London to Australia !!
અચાનક બિપીનભાઈ ના ઘરે ચા પાણી કેમ🤔 અને ભારતીબેને મને શુ જવાબદારી આપી????