All Activity

નમસ્કાર વિદ્યાર્થીમીત્રો, તમારું સ્વાગત છે.અમારી યુટ્યુબ ચેનલ 'All activity' મા વિધાર્થી મીત્રો 'All activity' ચેનલ મા તમને દરરોજ એક નવા નવા લેક્ચર વિષેની સમજૂતી મળતી રહેશે.

જેમાં અમે તમને શીખવીશું M.com સેમેસ્ટર 1 થી તમામ વિષયના ચેપ્ટર સમજાવી ને દાખલા મેથડસ નું સોલ્યુશન (ગણતરી) કરવાની. ત્યાર બાદ દરેક એજ્યુકેશન વિશેની અપડેટ ની માહિતી તમારાસુધી પહોંચાડવાની. કૉલેજ યુનિવર્સિટી ના વિધાર્થીઓ માટે જે વિધાર્થી M.com કરે છે. ગુજરાતી મીડિયમ અથવા ઇંગ્લિશ મીડિયમ મા હોય તેવા દરેક વિધાર્થીઓ માટે મે (ઓનલાઇન) ક્લાસિસ શરૂ કર્યા છે? જેમાં તમને સેમેસ્ટર 1 થી સેમેસ્ટર 4 સુધીના તમામ વિષયની માહિતી તમને આપશું

વિદ્યાર્થીમિત્રો તમે પણ જો M.com ને લગતા કોઈપણ વિષયમાં કન્ફ્યુશ થતાં હોય તો તમે અમને કૉમેન્ટ મા પૂછી શકો છો. તમે કોઈપણ એજ્યુકેશન સ્ટડી બાબતે સવાલ પૂછી શકો છો. અમે એના વિશે વીડિયો બનાવીને તમારા પ્રશ્નનો જવાબ આપવાની પૂરી કોશિશ કરશું !

વિદ્યાર્થીમિત્રો આ ચેનલ ઉપર તમને કંઈપણ માર્ગદર્શન જાણવા મળતું હોય તો આ ચેનલને જરૂર subscribed (સબ્ક્રાઈબ) કરજો.
વિદ્યાર્થીમિત્રો તમારા બધાનો આભાર.
ભારતમાતાકી જય