shivam video official

વિશ્વના દરેક દેશમાં વસતા ગુજરાતી તથા ગુજરાતી સંસ્કૃતિના ચાહક ગુજરાત નું લોકસંગીત,સાહિત્ય,ડાયરા,શ્રીમદ ભાગવત,શિવ મહાપુરાણ,
હાસ્ય,કાનગોપી રાસલીલા,દાંડિયા રાસ,દુહા,છંદ,લોકવાર્તા,વગેરે સાંભળવા મળે અને પોતાની સંસ્કૃતિને ઉજાગર કરવાંનો અવસર પ્રાપ્ત થાય એવા આશય સાથે ....જય જય ગરવી ગુજરાત ગુણવંતી ગુજરાત

Fans of Gujarati and Gujarati culture living in every country of the world, folk music of Gujarat, literature, Lokdayra, Shrimad Bhagwat, Shiv Mahapuran, Jokes, Kangopi Rasalila, Dandiya Raas, Duha, Chhand, Lokvarta, etc. with the intention of getting an opportunity to hear and highlight one's own culture .... Jai Jai Garvi Gujarat Gunavanti Gujarat