LEARN ENGLISH WITH KALPANA Spoken English

Are you beginner?Do you want to learn English grammar easily?Do you want to speak English fluently? So subscribe now.

Hello, my all dear friend here I am Kalpana Parghi .

I'm Spoken English Teacher and Well Wisher.

તમે અહીં બધા ટોપિકસ ખૂબ જ સરળ સમજૂતી સાથે ભણી શકો છો, અને English medium માં ભણતા બાળકોના વાલી તેમના બાળકોને અમારા આ બધા વિડીયો બરાબર જોઈને જાતે શીખીને તમારા બાળકોને સારી રીતે ભણાવી શકો છો અને તમને અમારા આ બધા વિડીયો jobs exams, interviews exams, addmision, promotion, selection, board exams, competitive exams, visa interview, English speaking practice માંટે ભણવામાં ખૂબ જ સરળ રહેશે .
તો તમારે ચેનલને આજે જ subscribe કરી લેવી જોઈઅે.
વિડીયો જોયા બાદ like and share જરૂરથી
કરજો plz.

Keep watching 🙏
Keep supporting 🙏