Shreejifood
Hello friends my name is Manisha Thakkar. On this channel you will find Punjabi, Chinese, Mexican, Street food, Gujarati traditional and routine dishes in Gujarati language. Here you can see all the recipes with tips to make tasty dishes from the ingredients available at home, if you If you are learning new cooking, you will get to learn everything from the basics, then subscribe to the channel and click on the bell icon next to it, this is absolutely free and you will get the notification of my recipes first.
હેલો ફ્રેન્ડ્સ મારુ નામ મનીષા ઠક્કર છે .આ ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં પંજાબી , ચાઈનીઝ , મેક્સિકન ,સ્ટ્રીટ ફૂડ , ગુજરાતી ટ્રેડિશનલ અને રૂટિન વાનગી જોવા મળશે .અહીં તમે ઘરમાં જ રહેલી સામગ્રીથી ટેસ્ટી વાનગી બનાવની ટિપ્સ સાથે બધી રેસિપી જોઈ શકશો , તો જો તમે નવી નવી રસોઈ શીખો છો તો તમને બેઝીક થી જ બધું શીખવા મળી જશે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરી દેજો , આ બિલકુલ ફ્રી છે અને તમને મારી રેસિપીનું નોટિફિકેશન સૌથી પહેલા મળી જશે .
સીતાફળના બિયા ફકત 5 મિનિટમાં કાઢી બનાવો એકદમ ક્રિમી બાસુંદી Sitafal Basundi
શરીરમાં થાક દૂર કરી એનર્જી આપે અને શરીર તંદુરસ્ત રાખે
ચાસણીની ઝંઝટ વગર બજાર કરતા સરસ અડદિયા ઘરે બનાવો Adadiya Pak | Adadiya in Gujarati
લીંબુના ફૂલ વગર વાટીદાળ ના ખમણ - ફરસાણની દુકાન કરતા સરસ Vati dal khaman | Surti Khaman@Shreejifood
મેથી મસાલા બિસ્કિટ ભાખરી Methi Masala Bhakri | Biscuit Bhakhri @Shreejifood
ગુંદરપાક બનાવાની રીત Gond Pak | Gujarati Vasana | Winter special
આંબળા આથવાની રીત - બનાવીને કલાકમાં ખાઈ શકો Amla recipe
દિવાળીમાં નાસ્તા અને મીઠાઈ ખાઈને વજન અને પેટ વધી ગયું છે તો ખાવ જુવાર ની આ વાનગીHealthy Jowar recipe
કોઈ પણ ઝંઝટ વગર 1 કપ પૌવાથી બનાવો દિવાળી માટે ક્રિસ્પી ચકરી Chakli | Chakri Banavani Rit
આ દિવાળી પર બનાવો નવી ટ્રિકથી વણવાની ઝંઝટ વગર લેયરવાળી પોચી મઠરી \ ફરસીપુરી Mathri
10 જ મિનિટમાં દિવાળી માટે એકદમ ક્રિસ્પી મસાલેદાર મકાઈ પૌવાનો ચેવડો | Chivda recipe | Shreejifood
દિવાળી માટે મોમાં મુકતા જ ઓગળી જાય એવી સુંવાળી /સુંવારી (ખરખરીયા ) Suvali
દિવાળીમાં બધા પૂછશે કે એવું તો શું નાખ્યું કે ખાંડ - ગોળ વગર પણ આટલા ટેસ્ટી બન્યા Ghughra
આ રીતથી રતલામી સેવ બનાવી લો ફરસાણની દુકાન કરતા પણ સરસ બનશે Ratlami Sev | Shreejifood
કંદોઈ જેવી સુરતની ફેમસ સુરતી ઘારી બનાવાની સરળ રીત Surti Ghari | Shreejifood
દિવાળી માટે કંદોઈ જેવી મસાલેદાર પોચી ફૂલવડી Fulwadi । Diwali Nasta | Shreejifood
દિવાળી માટે નમકીન શક્કરપારા Namkeen Shakkarpara | shreejifood
દશેરા માટે પરફેક્ટ માપ સાથે 1 કિલો જલેબી બનાવાની રીત Jalebi recipe | Shreejifood
બેકરી જેવા Coconut cookies | Eggless Coconut Cookies in Kadai & Oven | Shreejifood
દશેરા માટે ફરસાણની દુકાન જેવા Nylon Fafda | Fafda recipe
પ્રસાદિયા પેંડા | Milk Peda | How to make Peda
માવાવાળો ટોપરાપાક |Gujarati Topra Pak | Kopra Pak
મરીવાળા ગાંઠિયા | Champakali Gathiya | How to make Gathiya
આટલી 5 ટીપ્સ સાથે ઘઉંની લોચા પુરી બનાવશો તો બધી પુરી દડા જેવી ફુલશે Ghau ni Poori | Locha Puri
ફક્ત 10 મિનિટમાં સોજી અને કાચા બટાકાથી એકદમ ક્રિસ્પી ઢોસા Instant Masala Dosa
શુ તમે પણ મારી જેમ ડિનર કે નાસ્તા માટે કંઈક હેલ્ધી પણ ઓછી મહેનતે બની જાય એવું બનાવા માંગો છો ?
અત્યાર સુધીની સૌથી સરળ રીત અને ફક્ત 12 મિનિટમાં 2 લીટર દૂધનો સરસ ઘટ્ટ દૂધપાક Easy doodh pak recipe
અગિયારસ માટે સરસ છુટ્ટી સાબુદાણાની ખીચડી Sabudana Khichdi
સૌથી સરળ રીતે ઝારા વગર મોતીચુર લાડુ Moti chur Ladoo | Boondi Na Ladoo
લારી પર મળે એવો પીઝા Street style Pizza | Desi Pizza