Desi Bhavada

“Desi Bhavada” પર આપનું સ્વાગત છે!
અહીં અમે ગુજરાતી દેશી કોમેડી, ગામડાની સ્ટાઈલમાં મસ્ત મજાની vines, દૈનિક જીવનની ફની સિટ્યુએશન્સ અને સૌ કોઈને રિલેટ થાય એવું નીચોર દેશી મનોરંજન લઈને આવીએ છીએ.

અમારો ઉદ્દેશ્ય — ગામડાના સાદા દેશી લોકોને હસાવવું, મજા પાડવી અને રોજિંદી જિંદગીની મસ્તીસભર પળો સ્ક્રીનમાં લાવવી.

👉 જો તમને ગામ લાઇફ, દેશી હ્યુમર અને જવલ્લે ભૂલાય નહીં એવી ફની સિટ્યુએશન્સ ગમે છે, તો આ ચેનલ તમારા માટે જ છે!
Subscribe કરો અને દરરોજ નવી હાંસીની ડોઝ મેળવો!