Food Gurukul
Jay mataji friends.My name is Apexaba Chauhan,I am host of the Food Gurukul.In my Gurukul i focus on creating and posting recipe videos which are easy to recreate.My channel primarily focuses on Indian cuisine,i post some recipes from other cuisines as well.
For any business queries
Contact on - [email protected]
ઘુઘરા તો તમારા જ સાંભળવા માટે થય જાવ તૈયાર!! Ghughra recipe / Diwali special / meetha ghughra
ટેસ્ટી નાસ્તો જયારે આટલો ઝડપી બને તો લંચ બોકસ હોય કે બ્રેકફાસ્ટ આજ બનાવવા નુ મન થાય!! Navo nasto
નાનીમાંની રીતે બનાવ્યો તમારો અને મારો બઘાનો ફેવરેટ ગુંદરપાક। Gundar pak recipe | Gujarati Gundarpak
પેટભરી ને ખાધુ પણ મનના ભરાણુ મમ્મીજી એ બનાવી એકદમ હેલ્દી ટેસ્ટી ને સાત્વીક વાનગી!! Bajra ni khichdi
હંમેશા નાનીમાં બનાવી મોકલાવતા આજે તો મમ્મીજી ના કહ્યાં પ્રમાણે જાતે બનાવ્યો !! Methi pak
આજે તો સાસુમાં એ બનાવી દિધી સ્પેશીયલ કાઠીયાવાડી થાળી ને બઘા ને મોજ જ કરાવી દિધી🤗🤗 Kathiyawadi thali
નવી રીતે બનાવ્યુ મેથીની ભાજી નું શાક,ગમે તેટલુ બનાવશો ઓછુજ પડશે!! Methi nu shaak।lasooni methi sabzi
બઘા જ બનાવતા જ પતી ગયા ને દિકરા એ કય દીધુ મમ્મી ડબ્બો ભરીને બનાવજે😇Methi Bajri Na Vada | Bajri vada
શિયાળામાં જયારે આવા ગરમા ગરમ પરાઠા મળે પછી બીજુ શુ જોઇએ!! Winter special recipe | Mula na paratha
Street food નુ નામ સાંભળી ખાવા નુ મન થઈ જાય પણ શુ કરીએ બહાર જેવુ બનતુ જ નથી!! Street style vadapav
શિયાળામાં દરરોજ સવારે 1 ટુકડો ખઈ લો ના થાક લાગશે, ના કમર કે ઢીંચણ ના દુખાવા !! Gundar Khajur paak
તહેવારોમાં બવ આચરકુચર ખાઘુ ,થોડા દિવસ હેલ્દી ખાવુ તો બનેજ પણ ટેસ્ટી તોએ પણ બનાવીશુ!! Juvar na dhokla
વડિલો ની નાનીનાની ટીપ્સ સાથે જયારે કોઈપણ વાનગી બને ત્યારે પરફેકટ જ બને!! Kansar recipe in gujarati
દિવાળીમા જયારે આવો ચેવડો બને ત્યારે બઘા નાસ્તા મુકી બઘા આ જ ખાશે/Pauva no chevdo recipe in gujarati
દિવાળીમાં ઘરે ઘરે બને પણ ૧વાર નાનીમાંની આ ટીપ્સ ફોલો કરી જોવો Ghughra કયારેય નય ખુલે /Ghughra recipe
દિવાળીમાં નાસ્તા બને એમાં સૌથી વઘારે ફેવરેટ છે મારો આ નાસ્તો☺️ નાની નાની ટીપ્સ સાથે । Suvali recipe
લે મમ્મીજી એ આ શુ કઈ દીધુ😳 અત્યાર સુધી બવ કરયુ હવે હુ નથી કરવાની !! Diwali special recipe / Jadi sev
જયારથી ઘઉંના લોટની આ મસાલા ફરસી પુરી બનાવી ત્યારથી બઘા એ મેંદાની પુરી ખાવાનુ છોડીજ દિધુ!! Farsi puri
ગરબા ગય ને બવ થાક લાગ્યો તો 😊ફકત મિનિટોમાં બનાવી દિધા એકદમ જોરદાર અને નવા જ ઢોકળા | Instant Dhokla
પિયરમાં હતી ત્યારે રવિવારે બનતું જ આજે ધણા દિવસે બનાવ્યું ને મમ્મી ની યાદ આવી ગય!!
બનાવી ત્યારે લાગ્યુ કે અઠવાડીયુ ચાલશે ને આ તો 2 દિવસમાં તો ડબ્બો સફાસટ થય ગયો🤔 Farsi puri recipe
સવારનો નાસ્તો હોય કે રાતનુ ડિનર ઘરના બઘાને ફાવશે ને ભાવશે!! તમે આ રીતે બનાવો છો?? Muthiya recipe
આજે તો બનાવી ઘણી બધી ટીપ્સ સાથેની શ્રાદ્ધની થાળી!! અને દૂઘપાક તો સફાસટ થય ગયો😊Dudhpak special recipe
આજે તો પ્રસાદ માંથી બનાવી દિઘી એક સરસ મજા ની મિઠાઈ!! તમે કયારેય આ રીતે બનાવી છે?? Khadim pak recipe
આજે તો આપણા viewer ની ડિમાન્ડ પર બનાવ્યો બજાર ને પણ ટકકર મારે તેવો નાસ્તો !! Shakarpara recipe
નાસ્તા નો ડબ્બો હંમેશા ખતમ થઈ ને જ આવશે જ્યારે બાળકોને આવો નાસ્તો આપશો!! kids lunchbox recipe
ચુરમાના લાડુ ખાઈ પતિદેવ બોલ્યા તારા હાથના લાડુનો જવાબ નથી😇 શુ તમે પણ આરીતે બનાવો છો??Churma Na Ladoo
નવી ટ્રીક સાથે એકવાર આ રીતે ચકરી બનાવી લીધી તો બીજી કોઈ રીત કયારેય ટ્રાય નય કરો!! Chakri recipe
આજે તો મારા અને સાસુમાં વચ્ચે સેવ બનાવવા માટે બહેસ થઈ ગય😝 Nylon sev recipe | Masala sev recipe
ડબ્બે ડબ્બા ધડીકમાં પતી જશે જયારે આ રીતે બનાવશો😯એકદમ નવો ચેવડો ।Pauva no chevdo recipe in gujarati