RAMDEV PIR SEVA ASHRAM RAJKOT

🙏 સિતારામ
જય રામાપીર 🙏
જય માતાજી 🙏
રામદેવ પીર સેવા આશ્રમ એક નિસ્વાર્થ કાર્યરત આશ્રમ છે. 
આ આશ્રમમાં કોઈ પણ પ્રકારના દાતાઓ નથી
અને નથી કોઈ પણ પ્રકારનું દાન આવતું કે નથી લેવાતું
આ આશ્રમમાં કોઈ પણ ટ્રસ્ટ નથી ચાલતું
રામદેવપીર સેવા આશ્રમ જાતે સ્વયં સંચાલિત છે🙏🙏🙏🚩

આ ચેનલ માં મહાધર્મ વિશે તથા મહાન સાધુ સંતો અને ભક્તો નો ઈતિહાસ રામદેવ પીર નું જીવન ચરિત્ર
તેમજ પૌરાણિક કથાઓ વાર્તા ઓ દષ્ટાંતો રામદેવપીર ના પાઠ વિશે ની જાણકારી મળશે🚩