Sahil Damasiya

શું તમે જાણો છો કે દવા કે ઓપરેશન વગર શરીર ના કોઈ પણ સાંધાના દુખાવામાં ની સારવાર થઇ શકે ? તો કે હા,

હાલ અત્યારે પોરબંદર માં બોન સેટિંગ પદ્ધતિ થી શરીર ના કોઈ પણ સાંધાના દુખાવાની સારવાર અપાઈ રહી છે
તો જેવાં કે,
    1. ડોક નો દુઃખાવો
    2. કમર અને મણકા નો દુઃખાવો
    3. ગોઠણ નો દુઃખાવો
    4. કોણી કે કાંડા નો દુઃખાવો
    5. હાથ પગ ચડતી ખાલી
    6. ખભા નો દુઃખાવો
વગેરે જેવી સારવાર થઈ શકે છે.

તો અત્યારે જ અમારો સંપર્ક કરો.
મો. :- 81549 14861