satish official page

તમારા દિલ માં થોડી જગ્યા આપો ખુણા માં બેઠો રય છ તો

કેમ છો મિત્રો મજામાં

હું છું તમારો મિત્ર ચૌહાણ સતિષ, અને આપડી આ મનોરંજન ની દુનિયા મા તમારું સ્વાગત છે . આપડે આ ચેનલ મા ગુજરાતી કોમેડી અને શોર્ટ વિડિયો આવ છે. આ તો હજુ નાનકડી શરૂઆત છે, હવે તમારા બધાના સપોર્ટ થી જ આપડે આગળ વધી શકી.

તો આપડી ચેનલ ને subscribe કરી ને પરિવાર ના સભ્ય બની જાવ .