BAPS Vani

| Jay Swaminarayan |

આ ચેનલનો હેતુ નિયમિત રીતે બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંતોના ખુબ જ સારા પ્રવચનો મુકવામાં આવશે

બી.એ.પી.એસ. સંસ્થાના સારા પ્રવચનો સાંભળવા માટે આ ચેનલ ને Subscribe કરો અને લાઈક એન્ડ શેર કરો

અમારો હેતુ માત્ર સારા અને મહાન સંતોના સત્સંગલક્ષી વિડીયો આપ સુધી સરળતાથી મળી રહે અને આપણામાં સત્સંગની વિશેષ દ્રઢતા થાય તે જ છે

આ ચેનલનો હેતુ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુની દિવ્ય વાણી અને સારા વિચારો તમારી સુધી પહોંચાડવા નો છે જેનાથી તમારા જીવનમાં શાંતિ થાય કુટુંબનો વિકાસ થાય તેના માટે છે આ ચેનલમાં અપલોડ કરવામાં આવતા વિડીયો નો ઉદ્દેશ કોઈ સમાજ કે સંસ્થા ને સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી તેની ખાસ નોંધ લેવી

જય સ્વામિનારાયણ