Laldas Chauhan

સંતવાણી ની સુરધારા...ભજન‌ ની હેલી..

મારા વાલા વડીલો,ભાઈઓ તેમજ મિત્રો...મારો ફક્ત એક જ ધ્યેય (આશા) છે. કે જુનાં સંભારણા જુનાં ભજન સંતવાણી સ્ટેજ પોગ્રામ, Mp3, વિડિયો ભજન...Youtube (યુટયુબ) માં
"Laldas Chauhan" ચેનલ પર કાયમનાં માટે સસવાઈ રહે...

તો સમગ્ર ગુજરાત તેમજ ભારત દેશની આવનારી પેઢીઓ ભજન સંતવાણીનાં શબ્દો સાંભળીને જીવનમાં ઉતારે તો પોત-પોતાના જીવન ધન્ય બને...
"ભજન સાંભળો, જીવનમાં ઉતારો, સુખી જીવન ધન્ય બનાવો" કરતાં જઈએ ઘરનાં કામ, સાંભળતાં રહીએ રામનાં નામ,
...ભજનનાં ભરોસે રહેજો...
તો એવા જ સંતવાણી આરાધકો જેમ કે..રામદાસજી ગોડલીયા, પરશોતમપરી ગૌસ્વામી, હરસુખગીરી ગૌસ્વામી, પૂ.કાનદાસબાપુ, પૂ.નારાયણ સ્વામી, લક્ષમણ બારોટ, શૈલેષ મહારાજ, જગમાલ બારોટ, નિરંજન પંડ્યા, કરશન સાગઠીયા, જય શ્રી માતાજી, લલીતા ઘોડાદ્રા..તેમજ અન્ય ભજન સંતવાણી આરાધકો નાં જુનાં સુપરહીટ સ્ટેજ પોગ્રામ,સાંભળવા જોવા યુટયુબમાં "લાલદાસ ચૌહાણ" youtube ચેનલને ગુજરાતનાં અને ભારત દેશના સર્વે ભજનપ્રેમીને..શેર કરજો,સબ્સક્રાઈબ અને લાઈક કોમેન્ટ કરજો.ભૂલ માફ કરજો."લાલાભાઈ ચૌહાણ ભાવનગર" સીતારામ.