Antic gujju village

Antic Gujju Village માં આપનું સ્વાગત છે!
અહીં તમને મળશે ખરા ગુજરાતી ગામડાની જીવનશૈલી, પરંપરા, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર વીડિયો.

અમે તમને લઈ જઈશું ગામડાની અસલ લાગણીમાં—
✔️ ગામની રિત-રિવાજ
✔️ મંદિરોના દર્શન
✔️ ખેતી-વાડીના વીડિયો
✔️ ગામના લોકજીવન અને વતનનો વાસ
✔️ સાંસ્કૃતિક કાર્યક્રમો અને નૈસર્ગિક સૌંદર્ય

ગુજરાતી સંસ્કૃતિને લાઇવ અનુભવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
Like • Share • Comment • Subscribe કરવાનું ના ભૂલશો!

✨ Jay Hind • Jay Garvi Gujarat ✨Contact number 9023857725