POSITIVE VAAT

સમાજમાં કઈક કરવા માગતા અને બીજા કરતા અલગ કરતા લોકોની વાત રજુ કરીશું..એવા લોકોની પોઝીટવ વાત કરીશું જેણે શુન્યમાંથી સર્જન કર્યું છે...થોડા સમયમાં સંધર્ષ કરી સફળ બનેલા લોકોની કથા તમને બતાવીશુ ....જાતિ,ધર્મ અને સમાજથી ઉપર ઉઠી કઈક કરી છુટવાની ભાવના ધરાવતા લોકોની મનની વાત બતાવીશુ..એવા યુવાનોની વાત કરીશુ જે રાત દિવસ મહેનત કરે છે ..ખુદના માટે અને દેશ માટે કઈક કરી છૂટવાની ભાવના ધરાવે છે ..આવા લોકોની વ્યથા અને કથા આપના બતાવીશુ...એવા સફળ ચહેરાને બતાવીશું ..જે બીજા માટે કઈક પ્રેરણાદાયક હોય .....ગુજરાતી યુવાનોની પોઝીટીવ વાત પણ કરીશું .....સમાજની ચિંતા કરતા લોકોની વાત પણ કરીશું અને સમાજનું ધડતર કરનાર લોકોનો અસલી ચહેરો પણ બતાવીશું .