kutchuday news
Kutch Uday Tv News, Bhuj - Kutch, Manojbhai Bhanushali, Mo.9825094774, Mo.9925111424
KUTCH UDAY TV NEWS 10 12 2025 PART 1
મોટી ભાડઈમાં પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ....વિવિધાતામાં એકતા, સમરસતાના દર્શન....
કચ્છ યુનિ.માં એક્ઝિ. કાઉન્સીલની મીટીંગ....સર્વાનુમતે વિવિધ ઠરાવોને અપાઈ બહાલી....
અંજારની સ્કૂલ ફરી એકવાર વિવાદમાં....છાત્રો હાજર હોવા છતા ગેરહાજર બતાવ્યા....
ભચાઉમાં માર્ગના સમારકામથી ટ્રાફિકજામ....હાઈવે પર આવેલા ગામલોકોને મુશ્કેલી....
પૂર્વ કચ્છમાં ૩.૭ની તીવ્રતાનો આંચકો....રણ વિસ્તારમાં આંચકાનું નોંધાયું કેન્દ્રબિંદુ....
KUTCH UDAY TV NEWS 10 12 2025 PART 2
Пресс-конференция по поводу инцидента в Муру... Полиция раскрыла дело об убийстве....
શૈક્ષણિક, વહીવટી કામગીરીની ઐસીતૈસી....હવે કચ્છમાં તલાટીઓ શોધશે રખડતા શ્વાન....
ભચાઉના એલઆઈસી એજન્ટનું સન્માન....વાગડ વિકાસ સંઘ દ્વારા કરાયું બહુમાન....
મુંદરામાં ડીવાયએસપી કચેરીનો પ્રારંભ....એએસપી દ્વારા કચેરીનું કરાયું ઉદઘાટન....
સોશિયલ મીડિયામાં ઠગાઈના બનાવો વધ્યા....પોલીસ દ્વારા બે ઠગબાજાેને ઝડપી પડાયા....
ધાણેટીમાં વાહન ટેસ્ટિંગ ફિટનેસ સેન્ટર શરૂ....કચ્છના વાહનમાલિકો માટે બનશે આશિર્વાદ....
માધાપરમાં યુવતી સાથે છેતડીનો મામલો....આરોપીને પાલારા જેલમાં ધકેલી દેવાયો....
ભુજ કેડીસીસી બેન્કનો સ્થાપના દિવસ....મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન....
આદીપુરમાં વૃદ્ધને ડીજીટલ અરેસ્ટનો મામલો....વડોદરાના બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા....
KUTCH UDAY TV NEWS 09 12 2025 PART 1
KUTCH UDAY TV NEWS 09 12 2025 PART 2
વિભાપર ગામની કલેક્ટરે લીધી મુલાકાત....સરપંચની પ્રાકૃતિક ખેતીની કરી સરાહના....
ભુજમાં ગીતા જયંતિ મહોત્સવની પૂર્ણાહૂતિ....ધાર્મિક,સાંસ્કૃતિક, સાહિત્યિક કાર્યક્રમો....
નાસિકમાં સર્જાયો જીવલેણ અકસ્માત....ઘટનામાં છ કચ્છીઓના મોતથી અરેરાટી...
મુન્દ્રામાં આચાર્ય ભગવંતોના પધરામણા....૧૩ વર્ષ બાદ મુંદરાની ધરતી પર પગલા....
ગાંધી કચ્છયાત્રા શતાબ્દી નિમિત્તે સેમિનાર....ભુજ વિજયરાજજી પુસ્તકાલયે આયોજન....
કંડલા મીઠાપોર્ટ વિસ્તારમાં હટ્યા દબાણો....૧૦૦ એકરથી વધુ જમીન કરાવાઈ ખુલ્લી....
ભુજમાં ઇન્દ્રાબાઈની પ્રતિમાનું અનાવરણ....માતૃશ્રીના યોગદાનને સ્પર્શતું ઉદબોધન....
ગાંધીધામમાં ઓધવજ્યોત રથયાત્રાનું સ્વાગત....બહોળી સંખ્યામાં ગુરૂપ્રેમીઓ ઉમટી પડ્યા....