Shuddh Pushtimarg
શ્રી મહાપ્રભુજીએ જે વચનો,આજ્ઞાઓ ,ઉપદેશો કે સિદ્ધાંતો કહ્યાં છે ઍ જ વચનોને આધારે આ પુષ્ટીમાર્ગમાં આપણે કેવી રીતે રહેવું ??
અને કેવી રીતે ચાલવું ??
જે બડેનથી સાંભલ્યું છે અને ગ્રંથોને વાચીને જે સમજ્યો છું,
એ હું અહિ મારી મતિ પ્રમાણે રજૂ કરું છું.
છતાં પણ જો કોઈ ભૂલ થાય તો આપ સૌને વિનંતિ કે મને માર્ગદર્શન કરશોજી.👏👏👏
પુષ્ટીમાર્ગમાં સેવાનું ફલ ક્યારે અને કેવી રીતે પ્રાપ્ત થાય છે ?? #pushtimarg #shuddhpushtimarg
આપણા ઘરે બિરાજતા શ્રી ઠાકોરજી આપણને કૃષ્ણ કેમ નથી લાગતા ?? #pushtimarg #shuddhpushtimarg
શ્રી મહાપ્રભુજીના મતે શ્રી કૃષ્ણની વ્યાખ્યા શું છે ?? #pushtimarg #shuddhpushtimarg
સૌ બરાબર કૃષ્ણ, કૃષ્ણ બરાબર ના કોઇ.. #pushtimarg #shuddhpushtimarg
આપણા ઘરે બિરાજતાંં શ્રી ઠાકોરજી 'પુરુષોત્તમ સ્વરૂપ' ક્યારે બને ?? #pushtimarg #shuddhpushtimarg
સોપાધિક ભાવ અને નિરુપાધિક ભાવ એટલે શું ?? #pushtimarg #shuddhpushtimarg
મર્યાદામાર્ગમાં શ્રી મહાપ્રભુજીએ કઇ કઈ જગ્યા શ્રી ઠાકોરજીને ભોગધરી પ્રસાદ લીધો છે ? #pushtimarg
શ્રી ઠાકોરજીનો પુરુષોત્તમ,વિભૂતિ અનેઆસુરી સ્વરૂપનો અનુભવ ક્યારે થાય છે?#pushtimarg #shuddhpushtimarg
શ્રી ઠાકોરજીને પુષ્ઠ કરવાનો પ્રકાર શું છે ?? #pushtimarg #shuddhpushtimarg
'બ્રહ્મસંબંધ' અને 'કૃષ્ણસંબંધ' એટલે શું ?? બંનેમાં શું ભેદ છે ?? #pushtimarg #shuddhpushtimarg
શ્રી ઠાકોરજીની સેવામાં ક્યાં ક્યાં પ્રકારના તારતમ્ય જોવા મળે છે ?? #pushtimarg #shuddhpushtimarg
શ્રી ઠાકોરજીના સ્વરુપને શું જાણવાથી, તે સ્વરૂપમાં તારતમ્ય જોવા ના મળશે ?? #shuddhpushtimarg
"તપેલી"ના ઠાકોરજી એટલે શું ?? તેમની સેવાનો પ્રકાર કેવો હોય છે ?? #shuddhpushtimarg #pushtimarg
વૈષ્ણવે નિવેદનનું અનુસંધાન કોની સાથે કરવું જોઇએ ?? #pushtimarg #shuddhpushtimarg
પુષ્ટીજીવે શ્રી ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી જોઈએ ?? #pushtimarg #shuddhpushtimarg
આપણા ઘરે બિરાજતાંં શ્રી ઠાકોરજી ગૌણ ક્યારે થાય ?? #pushtimarg #shuddhpushtimarg
કેવી સેવા કરવાથી આપણો નાશ થશે ?? #pushtimarg #shuddhpushtimarg
પુષ્ટીજીવ 'શ્રી મહાપ્રભુજીના આશ્રય'માં છે એવું ક્યારે કહેવાય ?? #pushtimarg #shuddhpushtimarg
નાથદ્વારામાં બિરાજતાંં શ્રીનાથજીની સેવા મંદિરના ભાવથી થાય કે નંદાલયના ભાવથી ?? #shuddhpushtimarg
એક કાલ, દ્રી કાલ અને ત્રીકાલ સેવા એટલે શું ??? #pushtimarg #shuddhpushtimarg
સત અને અસત પુરુષોમાં કેવા પ્રકારનો ભેદ હોય છે ??#shuddhpushtimarg #pushtimarg
સત્સંગ એટલે શું ?? વૈષ્ણવે કોનો સંગ કરવો જોઈએ ?? #pushtimarg #shuddhpushtimarg
બર્હિમુખતાના વાતાવરણમા રહેવાથી જે ચિંતા થાય એના નિવારણ માટે શું કરવું ?? #shuddhpushtimarg
બર્હિમુખતાની "નિવૃતિ" કેવી રીતે થાય ?? #pushtimarg #shuddhpushtimarg
બર્હિમુખતાના 4 દ્વાર - 2. 3.અસદાલાપ 4. અસત્સંગ. #shuddhpushtimarg #pushtimarg
બર્હિમુખતાના 4 દ્વાર - 1. 1.અન્યાશ્રય. 2.અસમર્પિત. #pushtimarg #shuddhpushtimarg
કથા-ભક્તિ કરનાર વૈષ્ણવે કેવી રીતે રહેવું જોઈએ ?? #pushtimarg #shuddhpushtimarg
શ્રી મહાપ્રભુજીએ અંત સમયે બર્હિમુખતા માટે શું ઉપદેશ આપ્યા છે ? #pushtimarg #shuddhpushtimarg
શ્રી મહાપ્રભુજીના મતે "ભાગવત કથા" અને "કીર્તન" કઈ જગ્યા અને કયાં થવા જોઈએ ?? #pushtimarg
જ્યાં સુધી યોગ્ય ભગવદીય ના મળે ત્યાં સુધી વૈષ્ણવે શું કરવું જોઈએ ?? #pushtimarg #shuddhpushtimarg