VIKRAM THAKOR 0.7

Welcome To My Chanel VIKRAM THAKOR 0.7

ચેનલ ની મુલાકાત લેવા બદલ આભાર 🙏
મિત્રો આપણી આ YouTube channel ઉપર અલગ અલગ મંદિરોના ઇતિહાસ જાણવા મળશે
અને કલાકારોના ઘર અને તેમની સાથે મુલાકાત ના ઈન્ટરવ્યુ ટાઈપ ના vlog વીડિયો જોવા મળશે
મિત્રો મારી chanal માં બપોરે એક વાગે ૦૧:૦૦pm તમને વિડિયો જોવા મળશે
તો દરેક મિત્રને ખાશ નોંધ લેવા વિનંતી 🙏
મિત્રો મારી chanal માં આવતા તમામ વીડિયો ખર્ચાળ હોયછે કારણ કે મારા ઘરેથી હું નીકળું
તો કેટલે દૂર સુધી જઈએ એ મિત્રો કોઈ નક્કી નથી હોતું ખાસ કરીને bike 🏍️ ઉપર
મિત્રો તમને ઘરે બેઠા મંદિરોના ઇતિહાસ અને કલાકારોના ઘર અને તેમની સાથે મુલાકાત 🤝
ના વીડિયો તમારા સુધી પહોંચાડિયે છીએ તેથી મિત્રો મને બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો
આભાર 🙏

https://youtube.com/@vikramthakor0.7?si=xPU8-IfCOLVnr3ZH

https://www.instagram.com/vikram_thakor_vlog/profilecard/?igsh=Z2Z3Mzg0d2JmbjYz

https://www.facebook.com/share/15S28SVk5U/?mibextid=qi2Omg
Please 🙏 subscribe to my channel
Thanks 🙏 For Watching
VIKRAM THAKOR 07