Parag sata
જય શ્રી રામ, આપ સહુ ના પ્રેમ ના લીધે એક નવો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ,આશા છે આ ચેનલ પર એટલોજ પ્રેમ આપશો જે બીજી બધી ચેનલ પર આપો છો. ધન્યવાદ 🙏🏻
અળદની દાળ ને રોટલાની રેસીપી સાથે પારુલની વ્લોગિંગ ની શરૂઆત
સમોસા ચાટ તેમાં સમોસા,ચટણી અને રગડો કેમ બનાવવા એની પરફેક્ટ માહિતી | Samosa Ragdo
ચિપ્સ સાથે ભીંડો અને સાથે કાચા ટામેટા નો સંભારો ફૂલ ધમાલ
શિયાળાની મોજ એક વાટકી લોટ અને અઢી વાટકી માંથી બનતું સ્પાઈસી ખીચું | Khichu Recipe
કોઈને દુઃખ ના થાય ને એવો લાડુ ભજીયા નો પોગ્રામ બેન એ બનાવ્યો | Ladu Bhajiya Party
આ એક ગરમ મસાલો નથી ઔષધી છે જેમા મેઝરમેન્ટ ખુબ જરૂરી છે,તો બનાવો આ મસાલો નાખી ચા ને વસાણા
આ બધા સ્ટેપ જો તમે ફોલો કરશો તોજ તમારી લાપસી નો દાણે દાણો છૂટો થાશે | Lapsi Recipe
2 દિવસ માટે સાતા પરિવારનું ધમાલ-મસ્તી નું વેકેશન | M Farm Kuvadava
ચટાકેદાર ઊંધિયું એ પણ મુઠીયા વગર,ગજબ છે | Muthiya Vagarnu Undhiyu
સાવ નવી રીતે બટન ઈડલી બનાવી સાથે તાત્કાલિક બનતો સોસ બનાવી મોજ માણી | Batan Idli With sauce
પ્રસાદ માટે નવીન જાતની સુખડી સાથે દર્શન અને બાળપણની મોજ
બા બાપુજી ને એકીસાથે રાજી કરવાનો એકજ ઉપાય, પાવભાજી 😅
રાજામાં ઘરે રેસીપીની ધમાલ જોવો શું બનાવ્યું નવા વર્ષમાં
આપ સહુને નવા વર્ષ ના રામ રામ 🙏🏻
ના ડ્રાયફ્રુટ ના કોઈ તામઝામ ખાલી બને ચારજ વસ્તુ માંથી જે ગરીબ ના ઘરમાં પણ હોય તે જમે મારો નાથ મઠડી
બેસતા વર્ષે આ ખાસ બને અને અન્નકોટ પણ આના વગર અધુરો છે એવી લાડુડી
સરળ અને સિમ્પલ માપ તથા મસાલા સાથે બનાવવાની સંપૂણ માહિતી સાથે મસાલા દોથા પુરી
આ મસાલા કરવાની ટ્રીક થી 100% સ્વાદિષ્ટ લાગશે,અને હવે બધા નું ફેવરિટ થઇ જશે આ ભુસા ચવાણું
આ રીતે પડદા ધોવાથી રાઉન્ડ પ્લસ શાઈનિંગ એકદમ નવા જેવાજ એકવાર ટ્રાય કરશો તો હજારો રૂપિયા બચી જશે
આ રીતે અમુક વસ્તુ અને મસાલા ઉમેરવા થી દરેક વસ્તુ સાથે આ ભળી જાય છે એવી ઇંદોરી સેવબુંદી
એકવાર આ રીતે બનાવી લ્યો પછી દરેક ફૂડ સાથે પસંદ આવે તેવી સુપર ટેસ્ટી લાલ ચટણી | Lal Chutney
ગમે તેને એકવાર આ શાક ટેસ્ટ કરાવો,જિંદગીભર યાદ કરે તેવું કાજુ ગાંઠિયાનું શાક | Kaju Gathiya Recipe
પવા માં મોસ્ચર ક્રિએટ કરવું એજ એક ખૂબી છે આના થી દાણે દાણો છૂટો અને સુપર સોફટ બનાવવાની સિક્રેટ ટીપ
આ રીતે બને તો ફ્રિજ માં એક મહિના સુધી સારી રહે છે ગુજરાતીઓ ની ફેવરિટ ઘારી | Surat Famous Ghari
ચટણી વગર પણ એકદમ ટેસ્ટી અને પાછી બાહર કરતા વધારે ચટાકેદાર ફરાળી ભેળની સરળ રીત
પ્રસાદ માં પણ ચાલે એવી A To Z માહિતી સાથે 100% શુદ્ધ રાજગરાનો શીરો | Rajgara No Shiro
પહેલીવાર માંજ પરફેકટ બનશે એકદમ સરળ છે પિઝાનું હેલ્ધી ઓપશન પોટેટો રોસ્ટી | Poteto Rosty
ખુબજ ઝડપ થી બનતું શાક,ગમે ત્યારે મહેમાન આવે ત્યારે બનાવો તો વટ પડી જાય
આજ સાચી રીત છે પણ આજ સુધી કોઈએ કીધુ નહિ રિયલ ભૂંગળા બટેટા કઈ રીતે બને છે | Bhungala Bateta
દોરા વાળા ભરેલા કારેલા જે ના ખાતા હોય એ પણ ખાતા થઇ જાય | Bharela Karela