Trusha Voice
જય શ્રીકૃષ્ણ મિત્રો 🙏
મારું નામ તૃષા પટેલ છે અને હું આ ચૅનલ પર તમારી સાથે અવનવી ટૂંકી વાર્તાઓ શેર કરીશ જેમ કે સામાજિક વાર્તા, હૃદયસ્પર્શી વાર્તાઓ, ધાર્મિક વાર્તાઓ, પતિ-પત્નીના સંબંધની વાર્તાઓ, બાળવાર્તાઓ, બોધ કથાઓ વગેરે.આ બધીજ વાર્તાઓ કાલ્પનિક છે તેની કોઈ પણ વ્યક્તિ,જગ્યા કે વસ્તુ સાથે સમાનતા એ એક સંયોગ માત્ર છે.જો તમને મારી વાર્તાઓ ગમતી હોય તો લાઇક 👍કરી તમારા બીજા ગ્રુપમાં શેર જરૂરથી કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઈકન 🔔 ને ઓલ પર કરી નાખજો જેથી દરેક નવી વાર્તા નું નોટિફિકેશન તમને મળતું રહે. મારી વાર્તાઓ સાંભળવા માટે અને મને સપોર્ટ કરવા માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર 🙏🙏મારી ગુજરાતી કુકિંગ ચેનલ પણ છે જેની લીંક હું તમને નીચે આપી રહી છું,જેના પર ક્લિક કરી તમે મારી કુકિંગ ચેનલ પણ જોઈ શકશો. આ ચેનલમાં જેવો તમે સાથ સહકાર આપ્યો તેવો જ સાથ-સહકાર કુકિંગ ચેનલમાં પણ આપવા વિનંતી 🙏😊
* મારી કુકિંગ ચેનલની લિંક : https://youtube.com/@trushastastegujarati?si=4uhQbOcnPpJ9mqmB
ગરીબ દીકરી અને જમાઈએ મારા દીકરાને લગ્નમાં જે ભેટ આપી તે જોઈને બધા ચોકી ગયા... Heart touching story.
પિતાનો અંતિમ પત્ર વાંચીને દીકરાએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી....Heart touching story | Short story..
છુટાછેડા પહેલા પત્નીએ જજ સાહેબ સામે રાખી એક એવી શરત કે સાંભળવા વાળા બધાના મોઢા ખુલા રહી ગયા...
છુટાછેડાના એક વર્ષ પછી મેં મારા પતિને મારા ઘરે બોલાવ્યા અને દેખાડ્યું કંઈક એવુ કે તેમના હોંશ ઉડી ગયા
પત્નીની વાતોમા આવીને મા નો કર્યો ત્યાગ,,પણ વર્ષો પછી જ્યારે માં નુ સામ્રાજ્ય જોયુ તો...Bodhak varta
મારા પિતા લકવાના કારણે બોલી નહોતા શકતા,પરંતુ તેમણે લખીને મારી પત્નીનું એવુ કૌભાંડ ખુલ્લું પાડ્યું...
રિટાયરમેન્ટના વર્ષો પછી જ્યારે વૃદ્ધ શિક્ષક સ્કૂલે આવ્યા તો નવા પ્રિન્સિપાલે જે કર્યું..Moral story
બિહારમા બનેલી ઘટના-વહુએ સાસુ સાથે કર્યું એવુ કે સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે | True stories.
દરેક દીકરીના માતા-પિતાને વિનંતી આ વાત જરૂર સાંભળો | Samajik varta | Lessoneble story..
રસ્તા પર ઘાયલ કરોડપતિ વૃદ્ધનો જીવ બચાવ્યો એક અનાથ છોકરીએ,,પછી જે થયું કોઈએ વિચાર્યું પણ નહીં હોય...
અભણ સાસુમાએ એવું તે શું કરી દેખાડ્યું કે જોવા વાળા દંગ રહી ગયા...Motivational story | short stories
એક કરોડપતિએ હોટલની એક વેટ્રેસને કહ્યુ મારી સાથે ચાલ એક લાખ રૂપિયા આપીશ પછી જે થયું..Emotional story
મારા ઘરની બહાર રાખેલી ટોકરી ઉપરનું કપડું હટાવ્યું તો મારી આંખો ફાટેલી રહી ગઈ.. Heart touching story
સસરા એ એવું તે શું કર્યું કે દીકરા અને વહુને ધોરે દિવસે તારા દેખાઈ ગયા...Heart touching story
ઘરમાં રોજે થવાવાળા ઝઘડાનું સાસુમાએ કાઢ્યું એવુ સમાધાન કે બધા માટે ઉદાહરણ બની ગયુ...Lessoneble story
મારી બહેન રૂપિયા વાળી અને ખુશ હતી,છતાં મારી મમ્મી દાનની રકમ તેને દેવાનું કેમ કહી રહી હતી ? Varta.
મારા જમાઈ મારી દીકરી સાથે શું કરતા હતા તે જાણીને મારા માથે આભ તૂટી પડ્યું... Heart touching story..
મા નું એક એવુ રહસ્ય દીકરા અને વહુને ખબર પડી કે બંનેના પગ નીચેથી જમીન સરકી ગઈ | Heart touching story
માં ની ઘૃણાસ્પદ હકીકત - જ્યારે મારી સામે આવી તો મારા પગ નીચેની જમીન સરકી ગઈ | Emotional story.
વૃદ્ધાશ્રમમાંથી રજા લઈને વેશ બદલીને મા પહોંચી પોતાના ઘરે પછી જે થયું...Emotional story....
એક પિતાએ લખાવી એવી વસિયત કે આખા શહેરમાં ચર્ચા થવા લાગ્યા...Lessoneble story | Heart touching story.
ચોરીનો ખોટો આરોપ લગાડીને મને સ્કૂલમાંથી કાઢી મૂક્યો.બદલો લેવા 12 વર્ષ પછી મેં એવું કરીને બતાવ્યું કે
રૂપિયા વાળી બહેન ના ઘરે લગ્નમાં ગયેલા ગરીબ ભાઈને અપમાનિત કરવામાં આવ્યો,,પછી ભાઈએ કર્યું એવું કે...
મારા પપ્પા અને હોટલ પર આવેલી તે અજાણી મહિલાની હકીકત જાણીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ...
પત્નીના ગુજરી ગયા બાદ દીકરા અને વહુનું એક એવું સત્ય સામે આવ્યું જેનાથી મહેશભાઈના માથે આભ તૂટી પડ્યું
મારા પતિની હકીકત જ્યારે મારી સામે આવી તો મારા પગ નીચેની જમીન સરકી ગઈ..Emotional story |bodhak varta
હું એક પુરોહિતની દીકરી હતી.મારી સાથે શું થયું તે જાણીને તમે પણ ચોકી જશો | Emotional story | varta.
કચ્છના એક ગામડામાં રહસ્યમય કુવાની હકીકત જ્યારે સામે આવી તો બધાના હોશ ઉડી ગયા.. Suspense story...
કચ્છના એક ગામડામાં એક પરણીતા સાથે થયું એવું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી...Heart touching story
જૂનાગઢમાં એક દીકરી સાથે બનેલી સત્ય ઘટના- કાળજુ કઠણ કરીને સાંભળજો | Heart touching story/Sad stories