ખેડુત મિત્ર

વ્હાલા ખેડુત ભાઈઓ, ખેડુત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલમાં ખેડુત મિત્રોને ખેતી માટે નવીન યોજનાઓની જાણકારી, ખેડુતોને મળતા લાભો અને સબસીડીઓની માહિતી વિડીયો દ્વારા આપવામાં આવશે. જો આપ સૌ ખેડુત મિત્રોને અમારા વિડીયો પસંદ આવ્યા હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી. 🙏👳