Shrut Ratnam

જિન શાસનની આરાધનાના બે મુખ્ય અંગ છે. 1: શ્રુત 2: શીલ - ચારિત્ર. ઉત્તમ શીલ ને સાધવા માટે ઉત્તમ શ્રુત જ્ઞાનનો પાયો મજબૂત જોઈએ.

શ્રુતજ્ઞાનના વિવિધ અંગ-પ્રત્યંગોના સ્વાધ્યાયના માધ્યમે ચતુર્વિધ શ્રી સંઘને પ્રભુના વચનોનું એક આલંબન સમર્પણનો પ્રયાસ આદર્યો છે.

વિદ્વદ્વર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી વિજય રત્નકીર્તિ સૂરિ મહારાજના શ્રીમુખે બોલાયેલા પ્રભુના વચનોના આલંબને અમૂલ્ય એવા શ્રુતરત્નોનો પ્રકાશ મળે એવી જ અભ્યર્થના.

There are two main pillars of Jina Shasan Aradhana. 1 - Shruta 2 - Sheel-Charitra. To achieve excellent Sheel, the foundation of excellent Shruta knowledge should be strong.

Through Swadhyay of Shrutgyan, a sincere attempt has been made to deliver the words of Tirthankar Prabhu to Chaturvidha Shri Sangh.

Let's get enlightened by priceless Shrut Ratnas from Param Pujya Acharya Bhagwant Shri Vijay Ratnakirti Suri Maharaj.

WhatsApp Group link https://chat.whatsapp.com/D1yMoQ60n1jAwbEYUqreFj

For any queries and Vihar updates, call us on +918780203447

-Shrut Ratnam Parivar