Vidyakul Gujarati Science

Vidyakul Gujarati Science એ ચેનલ છે ખાસ કરીને Gujarat Board Std 11 અને 12 Scienceના વિદ્યાર્થીઓને મળશે સરળ ભાષામાં વિજ્ઞાનવિભાગના તમામ વિષયોની સમજૂતી – ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, ગણિતના Live Lecture, Strategy Video, ટિપ્સ, PYQs અને માર્ગદર્શન સાથે, તમારું ભણતર બનશે વધુ અસરકારક અને એન્ટર્ટેનિંગ. જો તમે GSEBના વિજ્ઞાનવિભાગના વિદ્યાર્થીઓ છો, તો આ ચેનલ તમારા માટે ખુબજ ઉપયોગી સાબિત થશે. આજે જ સબ્સક્રાઇબ કરો અને તમારા સપનાની તૈયારી શરૂ કરો!