Vishesh with Dinesh

હું Dinesh Sindhav આપણી ચેનલ Vishesh with Dinesh માં આપનું સ્વાગત કરું છું.મારો ટૂંકમાં પરિચય આપું તો હું મીડિયા ક્ષેત્રે છેલ્લા 24 વર્ષથી સક્રિય છું.મેં કરિયરની શરૂઆત વર્ષ 1996માં Doordarshan થી કરી. અહીં Assistant ડિરેકટર તરીકે કામ શરૂ કર્યું અને પછી ક્યારેય પાછું વળીને જોયું નથી. વર્ષ 2003માં Etv Gujarati માં Reporter તરીકે જોડાયો અને વર્ષ 2011 સુધી જોડાયેલો રહ્યો. વર્ષ 2011માં Vtv Gujarati માં Assistant Input તરીકે જોડાયો અને આગળ જતાં Prime Time Anchor પણ બન્યો. અહીં 2 વર્ષ કામ કર્યા પછી Tv9 Gujarati સાથે જોડાયો. વર્ષ 2017 માં DivyaBhaskar.com માં Sr. Producer cum Anchor તરીકેની જોડાયો. હાલમાં મીડિયા ક્ષેત્રના આ બહોળા અનુભવના આધારે હું આપણી આ ચેનલ Vishesh with Dinesh પર વિશેષ રજૂઆત કરું છું. મને પ્રોત્સાહિત કરતા રહેશો તેવી અપેક્ષા.જો તમે હજુ પણ આપણી આ ચેનલને Subscribe ન કરી હોય તો કરી લેશો અને બેલ આઈકન પર Click જરૂર કરજો જેથી જેવો નવો Video અપલોડ થાય કે તરત તમને નોટિફિકેશન મળી શકે.
આપનો;
Dinesh Sindhav
Whats App:8320510028
Email:sindhavdinesh@gmail. com