Niral Aghara

🤗 મન મોજીલા વ્હાલીડાઓ 🤗

આજે હાર છે, તો આવતીકાલે જીત છે.
મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે.

આપણી ચેનલમાં ABCD થી લઈ બેઝિક ઈંગ્લીશ, અંગ્રેજી ગ્રામર, સ્પોકન ઈંગ્લીશ, સ્પિકિંગ પ્રેક્ટિસનાં પ્રિમીયર વિડિયો અને લાઈવ વિડિયો અલગ અંદાજમાં નિયમિત જોવા મળશે.

👉 દરરોજ રાત્રે 9 વાગે વિડિયો
👉 દરરોજ જોરદારના 3 ક્વિઝ પોલ
👉 દરરોજ મજેદાર ટ્રીક સાથે 2 શોર્ટ્સ

પ્રિમીયર વિડિયોની ફ્રી PDF માટે, ફ્રી ટેસ્ટ માટે, સ્પોકન ઈંગ્લીશ વાક્યો અને શબ્દો માટે સાથે સાથે વિડિયો અને ચેનલને લગતી લેટેસ્ટ અપડેટ માટે ગ્રુપમાં જોડાવા 756 777 8020 પર JOIN મેસેજ કરી જોડાઈ જાવ.

એકવાર ચેનલમાં કોઈ પણ વિડિયો જોઈ લેજો મજા આવે તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.

સ્વસ્થ રહો, મસ્ત રહો.
રોજે રોજ, મોજે મોજ

બસ આવો જ પ્રેમ વરસાવતાં રહેજો.

Learn English, speak English.

For business or any inquiry :
📩 [email protected]