@TREducation

*️⃣Founder :-@TREducation.
🟣Technical and Non Technical Education 🟣 મિત્રો અમારી ચેનલ @TREduction માં તમારું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ માં ટેકનિકલ અને નોન -ટેકનિકલ વિશે માર્ગદર્શન આપવા માં આવે છે.તેમજ સરકારી, અર્ધસરકારી અને ખાનગી ભરતી વિશે માહિતી આપવામાં આવે છે.મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. અને અમારી ચેનલ ને સપોર્ટ કરો. જેથી અમને મોટિવેશન મળે. સાથ અને સહકાર આપવા વિનંતી "Happy to Help "🙏

➡️@TREducation નો ધ્યેય - સમગ્ર ગુજરાત ના છેવાડા ના ગરીબ વિદ્યાર્થી ઓ માટે મફત શિક્ષણ આપવું - પોતાના સપનાઓને સાકાર કરો.


*️⃣T. R. JADAV
પૂર્વ સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર (SI)
Mechanical Engineer
Online Educator
તલાટી, સ્ટેશન કંટ્રોલર મેટ્રો ગુજરાત, ONGC, GSECL તેમજ GPSC ITI પ્રિન્સિપાલ કલાસ -2 Mains પાસ, DRDO mains પાસ