Able Academy
"Able academy" ગુજરાતમાં સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન આપતું બેસ્ટ લાઇવ પ્લેટફોર્મ છે. અમારો હેતું સર્વશ્રેષ્ઠ ક્વોલીટી છે. અમારો હેતું સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારીને સરળ ભાષામાં સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થીથીને સમજાય તે પ્રમાણે લેક્ચરનો કન્ટેન્ટ આપવાનો છે. અમારો હેતુ વર્ગ-૩ની પરીક્ષાઓ જેવી કે Dy.SO, STI, CCE (Group A-B), પોલિસ કોન્સ્ટેબલ, ગૌણ સેવા દ્વારા આયોજીત વિવિધ પરીક્ષાઓ તેમજ, MPHW, FHW અને SI વગેરે પરિક્ષાઓની તૈયારી માટે ઓનલાઇન પ્લેટફોર્મ લાવીને ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો છે.
વધુ માહિતી માટે +91 7096264421 પર સંપર્ક કરો.
ગંગા નદી આવી રીતે ભણ્યા છો ? | જાણો ૧૦ જ મિનિટમાં complete ૫ પ્રયાગ ૪ ધામ અને ગંગા નો ઉદભવ...
TET - 1 | Finally તારીખ આવી ગઈ...
Trailer revenue talati
શાળા સેવા આયોગ મહેકમને મળી મંજુરી. હવે આયોગ કરશે શિક્ષકોની ભરતી?
જ્ઞાન સહાયક નીતિમાં સુધારો !
રેવન્યુ તલાટી: કારકિર્દી અને પરીક્ષા માર્ગદર્શન
GPSC ના નવા ભરતી નિયમો I નિયમોમાં શુ ફેરફાર થયો I તૈયારી કેવી રીતે કરવી તેની સંપુર્ણ માહિતી.