Sanju Rathva Vlogs

🙏 Sanju Rathva Vlogs ચેનલમાં આપનું સ્વાગત છે! 🙏


☛ અહીં તમને જોવા મળશે :

🌸 રાઠવા સંસ્કૃતિ, રીતિ રિવાજ (Rathva Culture)
💃 ગરબા, ઢોલકી અને તહેવારો (Garba & Festivals)
🌍 ગામડાનું જીવન (Village Life Vlogs)
🎉 મનોરંજન અને ટ્રાવેલ Vlogs (Entertainment & Travel)
🍲 ખાવા-પીવાની વાનગી (Food)
🎤 લગ્ન ગીતો, ભજન, ટીમલી (Dance & Music)


અમારો ધ્યેય છે કે Gujarati પરંપરા, સંસ્કૃતિ અને રોજીંદા જીવન તમને Vlog મારફતે બતાવવું...🙏


👉 દર અઠવાડિયે નવા videos મળશે - તો channel ને Subscribe કરો અને સાથે Bell Icon 🔔 દબાવો જેથી એકપણ Video ચૂકી ન જાવ!