Khedut Parivar | ખેડૂત પરિવાર
કિશનસિંહ - ખેતીવાડી નિષ્ણાંત
Bsc ( Agri.) - 8200443495
નમસ્કાર ખેડૂત મિત્રો,
અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારમાં તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે.
ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે તમને ખેતીવાડી, પશુપાલન ,બાગાયત, સરકારશ્રીની યોજનાઓ, શાકભાજી પાકો, કઠોળ પાકો, મસાલા પાકો, યાંત્રિકરણ , કોઠાસૂઝ, પ્રગતિશીલ ખેડૂતના અનૂભવો વગેરેની માહિતી અમે તમારા સુધી પહોંચાડિએ છીએ. ખેડૂત મિત્રો તમારી સાથે જોડાયેલા બીજા ખેડૂત મિત્રોને ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરાવી તેમના સુધી ખેતી વિષયક લેટેસ્ટ માહિતી પહોંચાડવા માટે સહકાર આપવા વિનંતી.
ખેતીની અવનવી માહિતી મેળવવા માટે અમારી યૂટ્યુબ ચેનલ ખેડુત પરિવાર ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી.
KHEDUT PARIVAR BY
KISHANSINH - B.Sc Agriculture ( કૃષિ નિષ્ણાંત) - 8200443495
For Business Inquiry pls Contect on
[email protected]
8200443495
ઘઉં ની ખેતી માં નિંદામણ નિયંત્રણ | ghau ma nindaman niytran #ઘઉં #ghau #wheat
ઘઉં ની ખેતી માં આ રીતે પહેલું પાણી અને પૂર્તિ ખાતર આપી મેળવો મબલક ઉત્પાદન #ઘઉં #wheat
ઘઉં નું વધુ ઉત્પાદન લેવા પૂર્તિ ખાતરો ક્યારે અને કેટલા વાપરવા? | Ghehu ki kheti kaise kare
ઘઉં ની ખેતી માં પહેલું પાણી અને ખાતર ક્યારે આપવું ? | ghau ni kheti #wheat
પાક નુકશાન સહાય પેકેજ ૨૦૨૫ | krushi sahay packege 2025 | Krushi sahay yojna gujrat 2025
રાયડા ની ખેતી માં નિંદામણ નિયંત્રણ | Rayda ma nindaman niytran @KhedutParivar402
એકરમાં ૫૦ મણ થી વધારે રાયડો લેવા કયા કામો કરવા જોઈએ? | rayda ni kheti #raydo
તમાકું ની ખેતી માં ખાતર ક્યારે અને કેટલું આપવું? | tamaku ni kheti #tamaku
એરંડા ની ખેતી માં આ ખેતી કાર્યો કરી મેળવો મબલક ઉત્પાદન #એરંડા #castor
દિવેલા,એરંડા માં ૬૦ થી ૮૦ દિવસે કયું ખાતર આપવું ? | Best Fertilizer For Castor
એકરે ૨૦૦ મણ ઉત્પાદન ક્ષમતા ધરાવતા ટોપ ઘઉં બિયારણો #ઘઉં | Wheat Farming | ઘઉં ની ખેતી
એરંડા,દિવેલા ની ખેતી માં ખાતર ક્યારે અને કેટલું આપવું ? | divela ni kheti #khatar
વિધે ૬ લાખના મરચા લેતા ખેડૂતના અનુભવો | marcha ni kheti | મરચી ની ખેતી | Chilli Farming
એરંડા દિવેલા ની ખેતી માં આ યુક્તિ અજમાવી મેળવો મબલક ઉત્પાદન #kheti #aranda #divela
રાયડા ની ખેતી માં કયું ખાતર ક્યારે અને કેટલુ આપવું ? | Rayda ni kheti #kheti #khatar
એરંડા,દિવેલાની ખેતીમાં કાતરા,ઘોડિયા નું નુકસાન અને નિયંત્રણ ના સચોટ ઉપાયો #એરંડા #divela #kheti
રાયડા નું સૌથી વધુ ઉત્પાદન આપતી ટોપ ૦૩ જાતો |rayda ni kheti | રાયડા ની ખેતી
રાયડા ની ખેતી ના ટોપ 3 બિયારણો | Rayda ni kheti | Mustard Farming
રાયડો વિઘે ૩૦ મણ લેવા માટે ક્યારે વાવેતર કરવું અને કેવી જમીનમાં કરવું?#kheti
યુરીયા ખાતર છોડી આ ખાતર વાપરી મેળવો 15 થી 20% વધુ ઉત્પાદન #uriya #khatar #kheti
રાયડાનું વાવેતર પહેલા વધુ ઉત્પાદન લેવા માટે આટલી બાબતો અવશ્ય ધ્યાનમાં રાખો #રાયડો #રાયડા
ચોમાસું પાકોમાં વરસાદ પછી સુકારો | સુકારો આવવાના કારણો અને નિયત્રંણ #kapas #kheti
ઓછા ખર્ચ સામે વધુ નફો આપતા પાક ની ખેતી | રાયડા ની ખેતી / ઘઉં ની ખેતી #kheti
બાગાયતી પાકોની પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના પ્રેરણાદાયક અનુભવો #farming #kheti
ATM મોડેલ દ્વારા એકરમાં ૧૫ લાખની કમાણી કરતા ખેડૂતના અનુભવો #kheti #farming
કપાસમાં વધુ વરસાદ બાદ સુકારો અને થ્રીપ્સ ના નિયંત્રણ ના ઉપાયો #kapas
સુખી થવા માટે આ ખેતી કરવી પડશે | જંગલ મોડલ દ્વારા એકરમાં ૧૨ થી ૨૫ લાખ ની કમાણી #શેઠિયા ફાર્મ#kheti
કપાસ ની સાથે ચોળી ના આંતર પાક નું જોરદાર મોડેલ ફાર્મ #કપાસ #ચોળી #kheti
વેલજીભાઈ ભૂડીયા - આ ઉપાય ખેતી માં કરશે ચમત્કાર #kheti