Uttamdas na bhajan

at barptoli..tal.rajula..dis amreli Uttamdas na bhajan.........
Mob... 9723871236...
સ્નેહીજન.. આ ચેનલ જૂના ભજન જેવા કે. મીરા બાઇ. કબીર સાહેબ. સતાર સાહેબ ગંગાસતી. પાનબાઈ. સવા બાપા. નાઝિર સાહેબ. દાસી જીવણ કાજી મહમદ શા. જેસલ તોરલ. રવિ સાહેબ.ભાણ સાહેબ.ત્રિકમસાહેબ.ના ભજન અને ઉત્તમ દાસ રચીત ભજનો માટે બનાવેલ છે. અને સત્સંગ માટે બનાવી છે.... સબ્સ્ક્રાઇબ કરવા વિનંત...... ( ખાસ આ ચેનલ માં થી કોઈયે વીડિયો કટિંગ કરીને અથવા તો પેનડ્રાઈવ બનાવવી નહી દૂર ઉપયોગ કરવો નહીં માટે અમારી બીજી ... આત્મજ્ઞાન સત્સંગ .. ચેનલ સબ્ક્રાઈબ કરવા વિનંતિ.. જય ગુરુદેવ..🙏🙏