Rapar Gurukul
અધર્મમાં દુઃખ છે અને ધર્મમાં જ સુખ રહેલું છે. @RaparGurukul
Full Video બાપાને વિમાન લઈને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા bapa going to Akshardham with Swaminaray
મંદિરમાં સંપ હશે તો જ સત્સંગ વૃદ્ધિ પામશે. @RaparGurukul
પરિવારમાં સંપ રાખવા મન ધાર્યું મૂકી એકબીજાને અનુકૂળ થઇને રહેવું. @RaparGurukul
પરિવારમાં સંપ હશે તો જ સુખ અને સમૃધ્ધિ આવશે. @RaparGurukul
શ્રીમદ ભાગવત અને સત્સંગીજીવનની કથા એકબીજા સાથે જોડાયેલી છે. @RaparGurukul
આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપી ત્રિવિધ તાપથી બચવા શું કરવું? @RaparGurukul
જન્મ-મરણમાંથી છૂટવાનો ઉપાય શું? What is the solution to escape from birth and death?@RaparGurukul
ભગવાન અને સાચા સંતોના શરણ સિવાય ક્યાંય સુખ નથી. @RaparGurukul
HIGHLIGHT | Satsang Fun Day & Shikshapatri Seminar, rapar Gurulul |સત્સંગ ફન ડે, શિક્ષાપત્રી સેમીનાર
અદભૂત!!! ભગવાન શ્રી રામ જન્મોત્સવની કથા...@RaparGurukul
ક્યારેય કોઈ જીવ પ્રાણી માત્રનું ખરાબ કરવાનું સંકલ્પ પણ ના કરવો. @RaparGurukul
એકાદશીના દિવસે ઉપવાસ ના કરવાથી શું થાય? @RaparGurukul
ક્યારેય ભગવાનના સંતો -ભક્તોનો અપરાધ ના કરવો. @RaparGurukul
હનુમાનજી મહારાજ બ્રહ્માસ્ત્રથી કેવી રીતે બંધાયા? @RaparGurukul
આત્મનિવેદી ભક્તની સેવામાં ભગવાન હંમેશા તત્પર રહે છે. @RaparGurukul
નિત્ય પૂજા-કથામાં સ્થિર થઈને બેસવું. To sit fixedly in the daily puja-katha. @RaparGurukul
પતિવ્રતા સ્ત્રીઓએ હંમેશા પતિની આજ્ઞામાં જ રહેવું. @RaparGurukul
ધર્મસંબંધી કાર્ય તત્કાળ કરવું. Perform religious work immediately. @RaparGurukul
હમેંશા પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરવું. Always do your duty sincerely. @RaparGurukul
જીવનમાં ક્યારેય દોઢડાહ્યા ના થવું. Never be half-hearted in life. @RaparGurukul
પતિવ્રતા નારીનો બહુ મોટો મહિમા છે. A woman's vow of celibacy is a great honor. @RaparGurukul
પરિવારમાં સુખ-શાંતિ અને સમૃધ્ધિ કેમ વધે? @RaparGurukul
એકાદશીની ઉત્પતિ કઈ રીતે થઈ? How did Ekadashi originate? @RaparGurukul
પરિવારમાં વેરઝેરના કારણે કાયમી સંપ તૂટે છે. @RaparGurukul
પરિવારમાં સંપ રાખી પરિવારને સ્વર્ગ સમાન બનાવવા શું કરવું? @RaparGurukul
પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રાખી સુખમય જીવન પસાર કરવું. @RaparGurukul
અદ્ભૂત! જેતપુરમાં ભગવાન સ્વામિનારાયણનો ગાદી પટ્ટાભિષેક મહોત્સવ. @RaparGurukul
સત્સંગમાં દાસનાદાસ થઈને રહેવું. To remain a slave in satsang. @RaparGurukul
ભગવાન અને સંતો-ભક્તોની સેવા મહિમા સમજીને કરવી. @RaparGurukul