Jitesh Sakhreliya Vlogs

🙏 રામરામ જય શ્રી ક્રિષ્ના🙏
સ્વાગત છે તમારું અમારી આ youtube ચેનલમાં
અમારી આ ચેનલમાં તમને રોજ અમારી ભાષામાં વિડીયો જોવા મળશે
જેવા કે ગામડીયુ જીવન ગામડા નુ જીવન
અને ખેતી કામ ઘરકામ ટ્રાવેલિંગ જેવા
વિડીયો જોવા મળશે જો તમે અમારી ચેનલમાં પહેલીવાર વિઝીટ કરતા હોય
તો અમારી ચેનલ ને સસ્ક્રાઇબ કરજો
ગામ થાણાગાલોર
તાલુકો જેતપુર
જીલ્લો રાજકોટ
જીતેશ સખરેલીયા
🙏 જય દ્વારકાધીશ મિત્રો બધાને 🙏