Sejal Bharat Vlog

😄Welcome To My Channel❤️


Hello Friends...


અમારી આ YouTube ચેનલ માં તમારું સ્વાગત છે .. તો
તમારો મને ખુબજ સારો Support મળ્યો છે . બસ આવી જ રીતે અમને તમારો Support મળતો રહે એટલે તમારા માટે ખુબ જ સારા સારા Village Vlogs લાવતા રેશું...જય માતાજી 🙏🙏🙏


મારું નામ ભરત અને મારી પત્ની નું નામ સેજલ છે ..
અને અમેં ઉના તાલુકાનાં કેસરિયા ગામમાં રહીએ છીએ.
અમને વધુ support કરવા માટે અમારી ચેનલ ને Subscribe અને વિડીયો ને like અને Share જરૂર
કરજો ..

Vlog
Minivlog
Husbund wife comedy
Travelling vlog
And many other comedy videos


Email id: [email protected]