Hasmukh Saxena Official


જનતાનો મજબૂત,મક્કમ સંવિધાનિક અવાજ એટલે હસમુખ સક્સેના

1 બંધારણીય અધિકાર આંદોલન સમિતિ મુખ્ય સંયોજક

2 રાષ્ટ્રીય હિત રક્ષક દળ (RDH INDIA) કન્વીનર

3 લોકતંત્ર બચાવો સમિતિ કન્વીનર

4 બીજી ઐતિહાસિક દાંડી યાત્રા કરનાર

5 પોલીસ ગ્રેડ પે વધારો આંદોલનની શરૂઆત કરનાર

6 મહિલા આંદોલનમાં વાલી તરીકેનું ઉપનામ મેળવનાર

7. 1/8/18 નો જી.આર રદ કરાવનાર

એક સફળ આંદોલનકારી