Dr. Vipul Manji
મિત્રો હું પુસ્તકો વાંચવાનો શોખીન એક ડોક્ટર છું. આ ચેનલ પર હું મે વાંચેલ પુસ્તકો માંથી મને જે ગમ્યું હોય તેની ચર્ચા કરું છું. આ ચેનલ નો હેતુ એક એવું પ્લેટફોર્મ આપવાનો છે જ્યાં નવું નવું શિખતા રહેવાની ઈચ્છા ધરાવતા લોકો ભેગા થાય. જો કે અહી કોઈ પણ વાતો અતિ ગંભીરતાથી નથી કરવામાં આવતી. ઓટલા પર આપણે જે રીતે હળવા મન થી મિત્રો કે સગા વાહલાઓ સાથે વાત કરતાં હોઈએ એ પ્રકારે જ અહી હું વાત કરું છું. મારી કોઈ પણ લાઈવ સ્ટ્રીમમાં જોડાવા માટે, ચર્ચા કરવા માટે, પ્રશ્નો પૂછવા માટે અથવા તમારા અનુભવો શેર કરવા માટે ભાવભર્યું આમંત્રણ છે. જો તમને આ ચેનલ ગમતી હોય તો આ ચેનલ ને તમે તમારી ચેનલ જ સમજો.
कभी-कभी हमारा खुद पर काबू क्यों नहीं रहता? What Happens in Mind and Body to Make us Lose Control?
आर्य मौन दिमाग को विपश्यना के लिए कैसे तैयार करता है? Need for Noble SILENCE in Vipassana | शील पालन
Getting Your MIND Ready for VIPASSANA Course (हिन्दी) | विपश्यना का विज्ञान, लाभ और सफल होने के राज़
વિપશ્યનાનું વિજ્ઞાન અને તેના ફાયદાઓ (ગુજરાતી). The SCIENCE of Vipassana and its Benefits. (Gujarati)
મનને અંદરથી ખાતા જીવાણુઓને ઓળખવા
જીવનની ઊંચાઈ અને પહોળાઈ
પ્રથમ વિશ્વ યુદ્ધનો એક અનોખો કિસ્સો | યુદ્ધ વચ્ચે તહેવારની ઉજવણી | Chrismas Truce
5 રૂપિયાની દવાના 100 રૂપિયા વસૂલવા છતાં કેમ કોઈ કઈ કહેતું નથી? Are the Medicines Really Costly?
અંતિમ સાક્ષી - એક ગુજરાતી સાઇન્સ ફિક્શન વાર્તા -લેખક: વિજયેન્દ્ર મોહંતી (વિમોહ) | Antim Sakshi
ડોકટરોની એવી ટ્રિક જેની સામે કાયદા-કાનૂન પણ લાચાર છે. કેવી રીતે બચવું? | Medical Scams