sureshrapar

CAREER GUIDANCE, MOTIVATION, GOVERNMENT COMPARATIVE EXAM & APPLICATION INFORMATION, GOVERNMENT JOB INFO ETC.
નમસ્કાર મિત્રો,
આ ચેનલ પર વિવિધ સરકારી નોકરી, ભરતી જાહેરાત, ઓનલાઇન ફોર્મ ભરવા, વિવિધ અભ્યાસકમો- કોર્ષ અંગેની માહિતી મળી રહેશે.
મિત્રો, માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રો વગેરેને ઉપયોગી થાય એ માટે આ sureshrapar ચેનલને શેર કરજો.
મિત્રો, વિવિધ સરકારી નોકરી, ભરતી જાહેરાત, ઓનલાઇન ફોર્મ ભરવા, વિવિધ અભ્યાસકમો- કોર્ષ અંગેની માહિતી માટે કોમેન્ટ કરશો, અવશ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરનાર તથા ચેનલ જોનાર તમામનો ખૂબ ખૂબ આભાર.
સુરેશ મકવાણા