AGRI TECH WITH GOPANI
For business inquiry ⤵️
[email protected]
Follow the Agri Tech With Gopani channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va9ZJRa2P59gkOny6Q3s
========
हिन्दी यूट्यूब चैनल।
https://youtube.com/channel/UCfyiELmyFFfSgqKcUoaUdGw?si=_7CTrUYJg8t5pORU
=============
KRISHI-GRAMIN JIVAN.#fertilizer#GUJARATAGRICULTUR#agrodevelopment#agricommodity #ગુજરાત ખેતીવાડી#ખાતર વપરાશ; #ખેતી સુધારણા; #ખેતી ધિરાણ માળખુ; #સહકારી વ્યવસ્થા; #ગ્રામિણ જીવન; #પાક-પેદાશ વાવેતર,ઉત્પાદન, અને ભાવ માળખુ; #બજાર સમિતિઓ અને ખરીદ-વેચાણ સંસ્થાકીય પ્રવૃત્તિઓ; #સરકારી સહયોગ અને નીતિઓ;#બિયારણ#દવાઓ#ખેતઓજારો#પિયત સંસાધનો#ગ્રામિણ ગૃહઉદ્યોગો#કૃષિશિક્ષણ અને તાલીમ#
ધાણામાં સારા બજારને સારો સમય ગણીને વેચવાનો નિર્ણય કરીએ, કે હજી પણ થોડી રાહ જોઈ શકાય? #ધાણાનોભાવ
આ શિયાળે કેટલા માવઠા?તાપ,ઠંડી, અને વાવાઝોડાની આગાહીઓ કેવી, કેટલી,ક્યારે? #માવઠાની_આગાહી
ડુંગળી નવી ઊપજ, જુનો સંગ્રહ: દરેક પ્રદેશોમાં બધુજ બદલાઈ રહ્યુ છે: આવકો અને ભાવોની સ્થિતિ કેવી:
મગફળી🥜🥜🥜🥜🥜સતત વધતા ભોવો પછી કંઈક નવુ થાય??!! બજાર સ્થિતિને સમજવાનો પ્રયાસ: સંકેતો તરફ નજર #mandavi
કપાસ ભાવ: સ્થિતિ ખરાબ છે,પણ ખરાબ થઈ રહેલા કપાસના ખેતરો બજારને બદલી શકે છે! ઊપજ ઘટાડો મોટો આવી શકે!
સુકા લાલ મરચા: સુધરતા ભાવોં પાછળ બજારના પરિબળો કયા છે? શું વેચતા રહેવુ, શા માટે?
ડુંગળી નવી સિઝન: ભાવોથી ચિંતિત છીએ! એના પર ખેડ કરી નાંખવાનુ વિચારીએ છીએ! એક અઠવાડિયુ રોકાઈ જઈએ:
જીરુંના ભાવોંમાં સતત વધારો! જીરું પાકનો ભાવ હવે સીધો જ વાવેતર વિસ્તારની સ્થિતિ સાથે જોડાઈ ગયો છે.
ડુંગળી ખેતરમાં ખેંચવા જોગ છે પણ યાર્ડમાં ભાવ નથી! શું કરવુ? ખેંચી કાઢવી કે થોડા દિવસ રાહ જોવી?!!
ઘંઉ વાવેતરમાં મહત્તમ ફૂટનુ રહસ્ય શું? કયો ડોઝ બુસ્ટર ડોઝ છે? ક્યારે આપવો:કેટલો અને કેવી રીતે;
કપાસ બજારના વર્તમાન: આયાતની છુટ અને માવઠાએ ડુબાડ્યા!: પણ ક્વૉલિટી વહાણ તારી શકે છે!#cotton_market
રાહત પેકેજ રજિસ્ટ્રેશન શરૂ: છેલ્લી તારીખ કઈ: રજિસ્ટ્રેશન માટે સૌથી અગત્યના મુદ્દાઓ ત્રણ છે:
ડુંગળી ભાવોની સ્થિતિ સારી નથી સામે સંકેતો પણ ચિંતાજનક છે! નવી ડુંગળી મબલખ આવવાની શરૂ થઈ છે!
મગફળી ભાવો આખરે સુધારાની દિશામાં: કેવી ક્વૉલિટીમાં કેટલો સુધારો:આગળની સંભાવનાઓ કેવી:#agriculture
સુકા લાલ મરચા: 2025/26 નવી સિઝન સારા સમાચાર:શુભ સંકેત:#Redchilli_Market #gujaratagriculture
જીરું ભાવ ₹5000/= સુધી પહોંચે કે કેમ?! સંભાવના કેવી, કયા કારણે:#gujaratagriculture #cumin_market
લાલ ડુંગળી:નવુ ચોપાણ કરતી વખતે બે મુદ્દાઓ ધ્યાનમાં રાખીએ ઊપજ અને નિકાસ: ત્રીજો મુદ્દો ચોપાણ પદ્ધતિ:
જીરું વાવેતર:સમય,બીજ,ખાતર,નિંદામણ અવરોધક: Jeera Vavetar: Time, Seeds, Fertilizer, Nindaman:
ડુંગળી બજાર કઈ તરફ? મુખ્ય બજારોમાં જુની અને નવી ડુંગળીના જથ્થા કેટલા? ભાવોની સ્થિતિ અને ચિત્ર કેવુ?
જીરું ભાવોંનો સુધારો શરૂ થયો છે: સ્થિતિ સંજોગો હવે કેવા આવે!
કપાસ પાક:સાવ અલગ જ પ્રકારનો કપાસ આવી રહ્યો છે! સારી ક્વૉલિટીની સમસ્યા સર્જાય તો ભાવોએ સુધરવુ પડે!
લસણ સાચવેલુ હોય તો ચિંતા નથી: બજાર સંભાવનાઓ સારી છે: સમય અને ક્વૉલિટી મુજબ સુધારો બની શકે:
ચણા નવી સિઝન ઉત્પાદનના ભાવ: પીળા વટાણાની આયાત પર લગાડાયેલી 30% ડ્યૂટીની અસર કેટલી થાય:#bajurbhav
સફેદ ડુંગળી નવી સિઝન: ચોપાણ કરવુ કે નહીં? કરવુ તો કેટલુ કરવુ? બજારની જરૂરિયાત કેટલી: શું ભાવ રહે?!
મગફળી ઉપજ માવઠાથી નુકસાનમાં છે: ક્વૉલિટી સમસ્યા ઊભી થઈ શકે છે: બજાર સુધારાની શક્યતા બની રહે છે:
જીરું બજાર ભાવ: માવઠાથી વાવેતર વિસ્તાર મોટાપાયે ઘટે તો ભાવ પુરી ઊંચાઈએ પહોંચી શકે! #jeeramarket
માવઠાથી થયેલા નુકસાનનુ સરકારી રાહત ક્યાં સુધીમાં મળી જશે: કેટલી રકમ મળે:સરકારની તૈયારી કેટલી:
ડુંગળી બજાર: મુખ્ય વાવેતર વિસ્તારોમાં નવી-જુની ડુંગળીની આવકો અને માવઠાનુ નુકસાન: #onionmarket
🥜🥜મગફળી માર્કેટ: ઉપજ, નિકાસ, સરકારી ખરીદી અને માવઠાના નુકસાન પછીનુ ચિત્ર કેવુ હશે: #agricommodity
કપાસ પાક અને કમોસમી વરસાદ: બજારમાં ક્વૉલિટી ક્રાઈસિસ ક્રિએટ થાય તો બેતરફી નવી અસર બની જાય #farming