સાહિત્ય નો સંગમ

નમસ્કાર મિત્રો

સ્વાગત છે "સાહિત્ય નો સંગમ" YouTube ચેનલમાં!
અહીં તમને બીએપીએસ સંસ્થાના સંતોના પ્રેરણાદાયક પ્રવચનો, જીવનમૂલ્યોના પાઠ, સત્સંગની ઘટનાઓ અને આધ્યાત્મિક શિક્ષણ મળશે.
સચ્ચાઈ, શાંતિ અને સમર્પણથી ભરેલી ભક્તિમય યાત્રા શરૂ કરો આજે જ!

કોઈને લાગણીઓ ને ઠેસ પહોચાડવાનો અમારો
ઈરાદો બિલકુલ નથી હોતો ...
જો ચેનલ નું કામકાજ સારું લાગે તો
ચેનલ ને subscribe જરૂરથી કરી દો અને સત્સંગ પ્રેમીઓ ને પણ
જરૂરથી શેર કરી દો જેથી આપણી ધરોહર વધુ ને વધુ લોકો સુધી
પહોંચી શકે...
ધન્યવાદ....જય જય ગરવી ગુજરાત...જય જય સ્વામિનારાયણ...